માર્કેટ યાર્ડોમાં જીરાના ભાવ અને આવકોમાં ઘટાડો, અહીથી જાણો આજના જીરાના ભાવ

Aajana Jeerana Bhav 2024

જીરાના ભાવ : ગત વર્ષની સરખામણીમાં જીરાનું ઉત્પાદન ઘણું સારું હોવા છતાં હાલમાં ઊંઝા માર્કેટયાર્ડ સિવાય ગુજરાતના વિવિધ માર્કેટ યાર્ડમાં જીરાની આવકમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. તેમજ ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.  ગત  વર્ષમાં જીરાના ભાવમાં આગ ઝરતી તેજી જોઈને ચાલુ વર્ષે ખેડૂતોએ જીરાનું મબલખ વાવેતર કર્યું હતું. તેમજ જીરાનું ઉત્પાદન … Read more

જાણો કઈ રીતે કરશો અજમાની ખેતી અને જાણો અજમાના બજાર ભાવ

Celery Farming

Celery Farming: અજમાની ખેતી, નમસ્કાર મિત્રો, ખેડૂતો મિત્રો હવે  વિવિધ પ્રકારની ખેતી કરીને તેમની આવક વધારવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. ખેડૂત મિત્રો એકબીજા ખેડૂત મિત્રો સાથે અનુભવો શેર કરી કયા  પાકમાં વધુ સારો નફો મળે છે. તે મુજબ પોતાના ખેતરમાં પાકનું વાવેતર કરતા રહે છે. ખેડૂત હંમેશા પોતાના અનુભવ દ્વારા જ શીખતો રહે છે. … Read more

Tobacco Rate Today : આ માર્કેટયાર્ડમાં તમાકુના અધધધ ભાવ મળતાં ખેડૂતોને બખ્ખાં, જાણો વિવિધ માર્કેટના આજના તમાકુના ભાવ

Tobacco Rate Today 2024

Tobacco Rate Today 2024 : આજના તમાકુના બજાર ભાવ. મિત્રો હાલમાં ગુજરાતમાં રોકડિયો પાક ગણાતા તમાકુની નવા માલની આવકો માર્કેટયાર્ડમાં આવી રહી છે. અમે આપને જણાવીએ કે ગુજરાતની કઈ માર્કેટમાં તમાકુની બંપર આવક થઈ અને કયા માર્કેટયાર્ડમાં ખેડૂતોને તમાકુના બંપર ભાવ મળ્યા. નમસ્કાર મિત્રો, અમે અહીથી આપને વિવિધ ખેત પેદાશોના ભાવ અને બજારમાં સૌથી ઊંચા … Read more

Unjha Marketyardna Bhav : ઊંઝા માર્કેટયાર્ડમાં વરીયાળીના બંપર ભાવ મળતાં ખેડૂતોમાં આનંદની હેલી, અહીથી જાણો વિવિધ માર્કેટયાર્ડના મસાલા પાકોના ભાવ

Unjha Market yardna Bhav

Unjha Marketyardna Bhav : ઊંઝા માર્કેટયાર્ડમાં વરીયાળીના બંપર ભાવ મળતાં ખેડૂતોમાં આનંદની હેલી, અહીથી જાણો વિવિધ માર્કેટયાર્ડના મસાલા પાકોના ભાવ 2024 : ઊંઝા માર્કેટયાર્ડમાં વરીયાળીના બંપર ભાવ મળતાં ખેડૂતોમાં આનંદની હેલી, અહીથી જાણો વિવિધ માર્કેટના મસાલા પાકોના ભાવ ઊંઝા માર્કેટયાર્ડમાં આજરોજ વરીયાળીના ભાવ 7900 એક મણના ખેડૂતોને મળ્યા હતા. જે આજના સૌથી ઊંચા ભાવ જાણવા … Read more

કપાસના ભાવમાં ફરીથી વધારો જોવા મળ્યો, જાણો ગુજરાતની માર્કેટયાર્ડના આજના બજાર ભાવ

કપાસના ભાવ

કપાસના ભાવ: ગુજરાતના કપાસના માર્કેટમાં નવી ઉપજની શરૂઆત જોવા મળી રહી છે, જેમાં અગ્રણી દલાલો સૂચવે છે કે પ્રવર્તમાન પરિસ્થિતિઓ ધ્યાનમાં લઈને બજાર ઉંચા ઉછાળાની શક્યતા નથી. ગયા વર્ષના અવલોકનો દર્શાવે છે કે સમગ્ર ગુજરાતના વિસ્તરેલ પ્રદેશોમાં કપાસના ઉત્પાદનમાં 20%નો ઘટાડો થયો છે. આ વલણ સૂચવે છે કે નવા કપાસની ઉપજનો પ્રવાહ વધવાથી બજારના ભાવ … Read more

એરંડાના બજાર ભાવમાં થયો વધારો, જાણો આજના બજાર ભાવ

એરંડાના બજાર ભાવ

એરંડાના બજાર ભાવ: સમગ્ર ગુજરાત ઉત્તર, દક્ષિણ અને સૌરાષ્ટ્ર્ના પ્રદેશોમાં એરંડાના ઉત્પાદનમાં વધારો થવાની ધારણાને કારણે દિવેલની માંગમાં ભાવમાં આંશિક વધારો જોવા મળી રહ્યો છે. ઘણા ખેડૂતો હજુ પણ પાછલા વર્ષ 2022-23માં જોવા મળતા સમાન ભાવો મેળવવાની આશા રાખે છે. આજે 24 માર્ચ સુધીમાં એરંડાના ભાવમાં થોડો સુધારો જોવા મળ્યો છે. ગુજરાતના એરંડા બજારમાં પણ … Read more