Increase Milk Production: ઉનાળામાં ભેંસનું દૂધ ઓછું થયું, ભેંસનું વધુ દૂધ વધારવાની આ છે દેશી દવા, ડોલ ભરેની દૂધ નિકળશે
Increase Milk Production: નમસ્કાર મિત્રો ! ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. અને ક્યારેક ક્યારેક હવામાનમાં ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પણ પહોંચી જાય છે. ત્યારે આપણા દુધાળા પશુઓને પણ ગરમીથી રક્ષણ આપવા માટે વિશેષ કાળજી રાખવાની જરૂરી બને છે. સામાન્ય રીતે ઘણા પશુપાલકો ઉનાળા દરમિયાન તેમના પશુનું દૂધ ઘટી જવાનું જણાવતા હોય છે. Increase Milk … Read more