Kisan Maandhan Yojana: સરકાર હવે ખેડૂતોને આપશે દર મહિને 3000 નું પેન્શન, જાણો આ સ્કીમ વિષે સંપૂર્ણ માહિતી
Kisan Maandhan Yojana: દેશના ખેડૂતોની આવક વધારવા માટે સરકાર વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે. આ પહેલો દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાઓનો લાભ મળી રહ્યો છે. આવી જ એક યોજના છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના. આ યોજના હેઠળ, કેન્દ્ર સરકાર ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને ₹3,000 નું પેન્શન આપે છે. આ યોજના માટે અરજી … Read more