About Us

Gujarat Info Hub એ એક ગુજરાતી બ્લોગ છે. તેને ગુજરાત ઈન્ફો હબની ટીમ દ્વારા ચલાવવામાં આવે છે. આ બ્લોગમાંથી તમને જુદી જુદી માહિતી ગુજરાતી ભાષામાં મળશે. આ વેબસાઈટમાં ભરતી, રીઝલ્ટ, ખેડુત સહાય યોજનાઓ, બજાર ભાવ, સરકારી યોજનાઓ અને બીજી બધી માહિતી ગુજરાતીમાં મળશે. જો મિત્રો તમને કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા માંગતા હોવ તો તમે અમને Contact US પેજની મદદથી સંપુર્ક કરી શકો છો, આભાર.