Mahogany Farming Idea: આ ઝાડમાંથી નોટોનો વરસાદ થાય છે, દવાથી લઈને ફર્નિચર સુધી માંગ રહે છે

Mahogany Farming Idea: જો તમે મોટી કમાણી કરવાનો વિચારી રહ્યા હોત તો આજે અમે તમારા માટે એક એવી વૃક્ષની ખેતીની વાત કરવા જઈ રહ્યા છે. જેની મદદથી તમે કરોડપતિ પણ બની શકો છો આજે અમે જે ખેતી વિશે વાત કરવા જઈ રહ્યા છે તે મહોગની લાકડાના વૃક્ષ છે જેના લાકડા અને પત્તા બંનેનો ભાવ બજારમાં સારો એવો મળી રહે છે અને તેની માંગ પણ દિવસેને દિવસે વધી રહે છે. જેથી કરીને જો તમે તમારા એક એકરની જમીનમાં આ વૃક્ષની ખેતી કરશો તો તમે માત્ર 12 વર્ષમાં જ કરોડપતિ બની શકો છો.

મિત્રો અમે જે ખેતી વિશે વાત કરવા જઈ રહ્યા છે તે મહોગની વૃક્ષની ખેતીને વાત છે જેમાં તમારે કોઈપણ પ્રકારનું નુકસાન ભોગવવાનું થતું નથી કેમકે આ વૃક્ષની વાવ્યા બાદ તમારે માત્ર તેની સંભાળ જ રાખવાની રહે છે અને તમારે થોડી ધીરજ પણ રાખવાની રહે છે કેમ કે આ વૃક્ષને વેચાણ માટે તૈયાર થતા વર્ષો લાગી જાય છે જેથી તમારે થોડો સમય રાહ જોવી પડે છે તો તમે પણ માત્ર એકરમાં 120 વૃક્ષ વાવો છો તો બાર વર્ષમાં કરોડોની કમાણી કરી શકશો.

Mahogany Farming Idea: મહોગની વૃક્ષની કિમત

Mahogany Farming Idea: મિત્રો મહોગની વૃક્ષની વાત કરવામાં આવે તો આનું લાકડું મજબૂત અને લાંબુ ટકાઉ છે જે લાલ અને ભુરા રંગનો દેખાતું હોય છે અને આ વૃક્ષના લાકડાને પાણીથી કોઈપણ પ્રકારની અસર થતી નથી તેમજ આ લાકડું 50°c થી વધુ તાપમાનમાં પણ સહન કરી શકે છે અને આ લાકડાની બજાર કિંમતની વાત કરવામાં આવે તો તમે ₹2,000 પ્રતિ ઘન ફૂટમાં વેચાય છે એટલે કે તમારે એક વૃક્ષ 50 હજાર રૂપિયામાં વેચી શકશો તો હવે આપણે જાણીશું કે મહોગની વૃક્ષની ખેતી કેવી રીતે કરવી અને તમે ખેતરની બોર્ડર પર પણ આ વૃક્ષની ખેતી કરી શકો છો.

મહોગની વૃક્ષો ક્યાં ઉગે છે?

મિત્રો તમને જણાવી દઈએ કે આ છોડની ખેતી કરતાં પહેલાં કેટલીક બાબતોનું ધ્યાન દોરવું તમારે જરૂરી છે જેમ કે તમે આ છોડની ખેતી કરો છો તો તેવી જગ્યા પસંદ કરી કે ત્યાં પવનની ગતિ ઓછી હોય તેમજ આ વૃક્ષ પર્વતીય વિસ્તાર સિવાય ભારતમાં ગમે ત્યાં ઉગી શકે છે અને ફળદ્રૂપ જમીનમાં પણ તે સારી રીતે ઉગે છે અને તેની ઊંચાઈની વાત કરવામાં આવે તો ભારતમાં તેને ઉચાઈ 60 ફૂટ જેટલી છે પરંતુ આ વૃક્ષ વધુમાં વધુ  ઊંચાઈ 200 ફૂટ સુધી રહે માનવામાં આવે છે. આ વૃક્ષની ખેતી તમે પાણી ભરાયેલા વિસ્તારમાં ન કરી શકો કેમ કે આ વૃક્ષ ઊંચો હોવાથી જોરદાર પવનો અને વધુ પડતું પાણી તેને નુકસાન પહોંચાડી શકે છે.

Read More:- New MSP Price: 14 ખરીફ પાકો પર MSP વધારવાની કેબિનેટની મંજૂરી, જાણો તમામ પાકોના ટેકાના ભાવ

મહોગની વૃક્ષોનો ઉપયોગ

મિત્રો આ વૃક્ષને કિંમતની વાત કરવામાં આવે તો ₹2,000 પ્રતિ ઘન ફૂટમાં વેચાય છે કેમકે બજારમાં તેની માંગ ખૂબ જ મોટા પ્રમાણમાં છે  કેમ કે આ વૃક્ષનું લાકડું ખૂબ જ મજબૂત અને ટકાઉ  છે જેથી તે જહાજો ફર્નિચર માટે તેમજ સીલ બનાવવા માટે પણ ઉપયોગી થાય છે કેમ કે આમાં પાણીની અસર એટલી થતી નથી તેમ જ મોહંગની વૃક્ષના પાદડાનું મુખ્યત્વે ઉપયોગ બ્લડપ્રેશર અસ્થમા અને ડાયાબિટીસ જેવા રોગો ને ખતમ કરવા માટે ઉપયોગ થાય છે.

બીજી વાતે કે આ ઝાડ ના પાંદડા નજીક કોઈપણ જીવજંતુ કે મચ્છર આવતા નથી જેથી આ ઝાડના પતાનો ઉપયોગ મચ્છર પકડવાના દવાઓમાં થાય છે અને આના પાદડા અથવા બીજના તેલમાંથી સાબુ, રંગ અને વાળની તેમજ અનેક પ્રકારની અન્ય દવાઓમાં પણ ઉપયોગ થાય છે.

મહોગની વૃક્ષોમાંથી થતી કમાણી

મિત્રો આ છોડથી થતી કમાણી વિશે વાત કરવામાં આવે તો મહોગની વૃક્ષ ન લાકડાનો બજાર કિંમત ₹2,000 પ્રતી ઘન ફૂટ બોલાઈ રહી છે. તેમજ આ છોડ પાંચ વર્ષમાં એક વાર બીજ આપે છે અને આની કિંમત 1000 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાય છે અને એક છોડ એક સાથે પાંચ કિલો બીજ ઉત્પન્ન કરે છે જેથી તમે આ છોડના બીજથી પણ કમાણી કરી શકો છો તેમજ 12 વર્ષ બાદ તમે તેના લાકડાનો વેચાણ એક સાથે કરશો ત્યારે તમને કરોડો રૂપિયા એક સાથે આવક થશે. જેથી કરીને તમને કરોડપતિ બનતા કોઈપણ રોકી શકશે નહીં.

Read More:- Solar Water Pump: ખેડૂતો માટે મોટી ઓફર, સોલર પંપની કિંમતમાં ઘણો ઘટાડો, જાણો 3 અને 5 HPની કિંમત

Leave a Comment