Forest Guard Final Answer Key : GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ માટે વનરક્ષક ભરતી કરવા માટેના ઉમેદવારોની લેવામાં આવેલ પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવેલ છે. બીટ ગાર્ડ પરીક્ષામાં બેઠેલા ઉમેદવાર મિત્રો અહી આપવામાં આવેલ લીંક પર ક્લિક કરીને ફાઇનલ આન્સર કી તેમજ રીસ્પોન્સ સીટ ડાઉનલોડ કરી શકશે.
નમસ્કાર મિત્રો ! આપ ઘણા સમયથી Forest Guard Exam Final Answer Key ની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. આખરે આપની આતુરતાનો અંત આવ્યો છે. અને આપ આપને ફાળવવામાં આવેલ Forest Guard પરીક્ષામાં કેટલા ગુણ મેળવી રહ્યા છો તે આપ જાણી શકશો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત નંબર :FOREST/202223/01 ની આન્સર કી આજરોજ જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો અહીં નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરીને આન્સર કી ડાઉનલોડ કરી શકે છે. ફોરેસ્ટ બીટગાર્ડ પરીક્ષાની જાહેરાત મંડળ દ્વારા અને ફાઈનલ આન્સર કી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવી છે આપ અહીંથી આપને ફાઈનલ આન્સર કી ને ડાઉનલોડ કરી શકો છો.
FOREST GUARD Final Answer Key
ગુજરાત સરકારના પર્યાવરણ ખાતાના અગ્રહ મુખ્યવન સંરક્ષક અને હેડ ફોરેસ્ટ પોસ્ટ ગાંધીનગર દ્વારા બીટગાર્ડ પરીક્ષા ની જાહેરાત તારીખ 20/10/2022 ના રોજ કરવામાં આવી હતી. અને ફોરેસ્ટ ગાર્ડ ની પરીક્ષા CBRT એટલે કે Computer Base Recruitment Test દ્વારા તારીખ: 08/02/2024 થી તારીખ : 27/02/2024 દરમિયાન કુલ 48 સેશનમાં લેવામાં આવી હતી. આ પરીક્ષા ની પ્રોવિઝનલ આન્સર કી પણ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવેલી અને ઉમેદવારો પાસેથી આન્સર કી માં જણાવેલ ઉત્તરો માટે વાંધાઓ અને સૂચનો મંગાવવામાં આવેલા હતા ફોરેસ્ટ ગાર્ડ ઉમેદવારો તરફથી તારીખ : 07/03/2024 થી તારીખ :25/03/2024 દરમિયાન આન્સર કી માટેના વાંધાઓ અને સૂચનો રજૂ કરવામાં આવેલ હતાં. વનરક્ષક પરીક્ષાના ઉમેદવારો દ્વારા આપેલ આન્સર કી સામેના વાંધાઓ અને સૂચનોના અંતે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજરોજ ફાઈનલ આન્સર કી જાહેર કરવામાં આવેલ છે.
ઉમેદવારો અહીં આપેલ લિંક ઉપર ક્લિક કરીને તેમને આપવામાં આવેલા પ્રશ્નપત્રની ફાઈનલ આન્સર કી અને રીસ્પોન્સ સીટ ડાઉનલોડ કરી શકશે. અને તેઓ પોતાના માર્ક પણ જાણી શકશે.
FOREST GUARD Final Answer Key Download :-અહીં ક્લિક કરો
ફોરેસ્ટ ગાર્ડ ની પરીક્ષા આપનાર મિત્રો અહીં આપેલી બીટગાર્ડ ની ફાઈનલ આન્સર કી લીંક પરથી આન્સર કી તેમજ રિસ્પોન્સ સીટ ડાઉનલોડ કરી શકીએ ઉમેદવારો 25 તારીખ 25 5 2024 સુધી ફાઈનલ આન્સર કી તેમજ રિસ્પોન્સ સીટ ડાઉનલોડ કરી શકશે મિત્રો અહીં નીચે આપવામાં આવેલી લીંક ઉપર ક્લિક કરીને આપ આપની પરીક્ષા ની ફાઈનલ આન્સર કી અને રિસ્પોન્સ સીટ ડાઉનલોડ કરશો અને આપને પરીક્ષામાં કેટલા ગુણ થાય છે તે અમને કોમેન્ટ પણ જણાવજો.
Read More:- Old Coin Sale: આ જુનો સિક્કો તમને ઘરે બેઠા લાખોની કમાણી કરાવશે, જાણો તેની ખાસીયતો