PM Suraj Portal 2024: દેશના વડા પ્રધાન દ્વારા તાજેતરમાં પીએમ સૂરજ પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે, જેના અંતર્ગત પછાત વર્ગના લોકોને તેમજ સફાઇ કામ કરતાં પાત્ર વ્યક્તિઓને આ યોજના અંતર્ગત લોન સહાય આપવામાં આવશે. આ યોજના અંતર્ગત જે લોકોને આર્થિક અને સામાજિક ઉત્થાન ખૂબ જ ઓછી છે તેઓને બેન્ક અને અન્ય સંસ્થાઓ મારફત લોન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
મિત્રો આ પોર્ટલ અંતર્ગત આર્થિક રીતે પછાત અને નબળા વર્ગનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે લોન આપવામાં આવશે ત્યારે જે લોકોને લોનની જરૂર છે તેઓને લોન માટે કેવી રીતે અરજી કરવી, કયા ડોક્યુમેન્ટની જરૂર રહેશે અને પોર્ટલ પર અન્ય કેટલા વિષેશ લાભો મેળવી શકશો તેની સંપૂર્ણ માહિતી આ લેખના માધ્યમથી મેળવીશું.
PM Suraj Portal 2024
મિત્રો આ પીએમ સૂરજ પોર્ટલ આ માનનિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા માર્ચ 2024 માં શરૂ કરવામાં આવેલ હતું. જેનો મુખ્ય ઉદેશ્ય નબળા અને વંચિત વર્ગના લોકોને લોન આપી તેમનો રોજગાર શરૂ કરવાનો છે. આ યોજના અંતર્ગત તે લોકો પોતાના સમાજના મુખ્ય પ્રવાહમાં સમાવેશ થાય તે અભિગમથી તેમનો વિકાસ અર્થે લોન આપવામાં આવશે.
પીએમ સૂરજ પોર્ટલનો હેતુ
કેન્દ્રીય મંત્રાલયના સામાજિક ઉત્થાન અને રોજગાર વિભાગ દ્વારા PM સૂરજ રાષ્ટ્રીય પોર્ટલ બહાર પાડવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના વંચિત વર્ગો તેમજ અનુસૂચિત જાતિ અને પછાત વર્ગો સહિત દેશભરના પાત્ર વ્યક્તિઓને લોન આપવાનો છે. જો કમાદાર વર્ગ આ પોર્ટલથી લોન મેળવી અને પોતાનું જીવન ધોરણ બદલી અને તે ઊંચું લાવી શકે તે અભિગમથી સરકારે આ પોર્ટલ લોન્ચ કર્યું છે.
આ પોર્ટલથી વંચિત અને નબળા વર્ગના લોકોને બને તેટલો લાભ આપી તેમનું જીવન ધોરણ સુધાવરાનો છે જેથી કરીને નવી રોજગારની તકો ઊભી થાય અને તેનાથી તેઓ આર્થિક અને સામાજિક રીતે તેમનું ઉત્થાન શક્ય બનશે.
કોણ લાભ મેળવી શકશે
આ પીએમ સૂરજ પોટલમાં લાભ લેવા માટે હજુ સુધી કોઈપણ પ્રકારની નોટિફિકેશન બહાર પાડવામાં આવેલ નથી પરંતુ ટુંક સમયમાં જાહેર થશે જેના લીધે પ્રધાનમંત્રીએ જણાવ્યું તેમ સામાજના વંચિત લોકોને સૌ પ્રથમ લાભ મળશે. તેમજ આ પોર્ટલ અંતર્ગત લોન મેળવી પોતાની રોજગારની નવી તક ઊભી કરશે.
પીએમ સૂરજ પોર્ટલ પર અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો
PM સૂરજ પોર્ટલ હેઠળ જે લોકો અરજી કરવા માનગે છે તેઓને જણાવી દઈએ કે હજુ સુધી પોર્ટલ પર અરજાઈ કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એની સતાવાર માહિતી સરકાર દ્વારા જાહેર કરવામાં આવી નથી પરંતુ ટુંક સમયમાં જાહેર થતાં અહી અમે તમામ માહિતી તમારી સાથે સેર કરીશું .
અરજી કરવાની પ્રક્રિયા
મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ સૂરજ પોર્ટલ પર અરજી કરીને જો તમે લોન મેળવવા માંગતા હોવ તો સરકાર દ્વારા હજુ સુધી આ પીએમ સૂરજ પોર્ટલ ની શરૂઆત કરવામાં આવેલ નથી પરતું તેની જાહેરાત માનનીય વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલ છે જેથી આ પોર્ટલ ટુંક સમયમાં અરજી પ્રક્રિયાઓ શરૂ થતાં તેની સૌ પ્રથમ અપડેટ અહી અમે સેર કરીશું.
Read More:- Protect Crops from Animals: માત્ર 30 રુપીયામાં તમારા ખેતરમાં આવતા રખડ્તા ઢોરોને અટકાવો