ગુજરાત પોલીસ ભરતીની તમામ તારીખો જાહેર, જાણો પરીક્ષાની તારીખ થી લઈને પરિણામની તારીખ સુધીની તમામ વિગતો

ગુજરાત પોલીસ ભરતી

ગુજરાત પોલીસ ભરતી ની જાહેરાત માર્ચ મહિનામાં આવતા તમામ ઉમેદવારો પોલિસ પરીક્ષા ક્યારે લેવાશે તેની અટકળ લાગાવીને બેઠા હતા અને પોલીસ ભરતીની શારીરીક કસોટી ક્યારે લેવાશે તે સૌ કોઈ અમને પ્રશ્ન કરતું હતુ પરંતુ હવે પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ ભરતીની તમામ તારીખો જાહેર કરવામાં આવી છે જેમાં ફોર્મ ભરવાથી લઈને પસંદગી પામો ત્યાં સુધીની … Read more