PM Kisan 17th Installment Date: PM કિસાન 17મા હપ્તાની તારીખ જાહેર, અહીંથી ચેક કરો તમારું સ્ટેટસ
PM Kisan 17th Installment Date: કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે તમામ ભારતીય ખેડૂતો માટે PM કિસાન યોજનાના 17મા હપ્તાની તારીખ જાહેર કરી છે. 17મા હપ્તાની શરૂઆત મે 2024માં થવાની ધારણા છે. આ યોજના હેઠળ હપ્તો મેળવવા માટે, અરજદારો ઓછામાં ઓછા અઢાર વર્ષના હોવા જોઈએ અને તેમની પાસે આધાર કાર્ડ, રહેઠાણનો પુરાવો, પાન કાર્ડ વગેરે જેવા … Read more