હવે આધાર કાર્ડ દ્વારા આયુષ્માન કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરો ઘરે બેઠા
આયુષ્માન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ: ભારત સરકારે ભારતીય નાગરિકો માટે આયુષ્માન ભારત યોજના શરૂ કરી છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આયુષ્માન કાર્ડ મફતમાં આપવામાં આવે છે. શું તમે આયુષ્માન કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું તે શોધી રહ્યાં છો? કદાચ તમે તમારું આયુષ્માન કાર્ડ બનાવ્યું હશે પરંતુ કોઈ કારણસર તેની નકલ મળી નથી. જો તમારી પાસે … Read more