ઉનાળુ બાજરીમાં ડુંડાની અવસ્થાએ લીલી ઈયળ દેખાયતો, આ રહ્યા નિયંત્રણના અસરકારક અને ઘરેલુ કુદરતી ઉપાયો
Millet Cultivation : બાજરીમાં ઈયળનું નિયંત્રણ : ગુજરાતમાં ઉનાળુ બાજરી મહત્વનો પાક છે. બાજરીના ઉત્પાદનમાં સમગ્ર ભારતમાં રાજસ્થાન પછી ગુજરાત બીજો નંબર ધરાવે છે. બાજરીમાં દાણો બેસવાની અવસ્થાએ આવતી ગાભમારાની લીલી ઇયળનું અસરકારક નિયંત્રણ કરવાના અસરકારક ઉપાયો વિશે આજે જાણીએ. નમસ્કાર મિત્રો ! બાજરીના વાવેતર અને ઉત્પાદનમાં સમગ્ર ગુજરાતમાં ઓછાવત્તા અંશે ઉત્પાદન લેવામાં આવે છે. … Read more