GSSSB Exam Fee Refund: CCE ની પરીક્ષા આપી છે તો ખાતામાં આવશે રુપીયા, જાણી લો જુનિયર ક્લાર્ક પરીક્ષાની તમામ વિગતો
GSSSB Exam Fee Refund: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં ગ્રુપ A અને B વિવિધ ૫૫૫૪ જ્ગ્યાઓ માટે CCEની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં લાખો ઉમેદવારોએ અલગ અલગ શિફટ્માં તારીખ ૨૧ એપ્રિલથી લઈને ૨૦ મે સુધી આ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં કુલ ૬૬ ટ્કા ઉમેદ્વારો હાજર રહ્યા હતા અને હવે તેઓ પરીક્ષા બાદ … Read more