ICF Recruitment 2024 : ધોરણ 10 અને ધોરણ 12 પાસ ઉમેદવારોને રેલવેની ભરતીમાં જોડાવાની સોનેરી તક, અહીથી જાણો વિગતવાર માહિતી
ICF Recruitment 2024 : ભારતીય રેલવેના કોચ બનાવતી અગ્રણી ફેક્ટરી દ્વારા 1010 જગ્યાઓ પર એપ્રેંટીશ ભરતી કરવા સારું ઓન લાઇન આવેદન પત્રકો માગવામાં આવ્યાં છે. માત્ર ધોરણ 10 અને ધોરણ 12 સુધીનો અભ્યાસ કરેલ ઉમેદવારો ભારતીય રેલવે સાથે જોડાઈ તેમની ઉજ્જવળ કારકિર્દી શરૂ કરી શકે છે. અહી આપને ઉજ્જવળ કારકિર્દી ઘડવા માટેની ઉત્તમ તક ચેન્નઈ … Read more