Sukanya Samriddhi Scheme: આ સ્કીમમાં 5000 રૂપિયા જમા કરાવવાથી દીકરીને મળશે 25 લાખ રૂપિયા, સમજો ગણતરી
Sukanya Samriddhi Scheme: કેન્દ્ર સરકાર દીકરીઓના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી રહી છે. આવી જ એક યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના છે. આ યોજનામાં સરકાર દ્વારા આપવામાં આવતા વ્યાજ સાથે છોકરીઓના શિક્ષણ અથવા લગ્ન માટે રોકાણનો સમાવેશ થાય છે. તે ભારત સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલ આકર્ષક વ્યાજ દરોના વધારાના લાભ સાથે, છોકરીઓ માટે તેમના … Read more