Personal loan not paid: લોનના પૈસા ના ચૂકવીએ તો બેંક આ હદ સુધી જઈ શકે છે, લોન લેતા પહેલા સો વાર વિચારજો
Personal loan not paid: જયારે પૈસાની જરૂરત હોય છે ત્યારે લોકો પર્સનલ લોન લેવાનું વધારે પસંદ કરે છે કારણ કે પર્સનલ લોન અન્ય પ્રકારની લોન કરતાં વધારે સરળતાથી મેળવી શકાય છે, પરંતુ પર્સનલ લોન લેતા પહેલા વ્યક્તિએ વિચારવું જોઈએ કે જો લોનની રકમ ચૂકવી ના શક્યા તો બેંક તમારી સાથે શું શું કરી શકે છે, … Read more