google for india event 2024: એક જ ક્લિક દ્વારા મેળવી શકશો ₹50,00,000 સુધીની Loan, ગૂગલે કરી જાહેરાત
google for india event 2024: હમણાં જ ગૂગલ દ્વારા ભારતમાં ગૂગલ ફોર ઇન્ડિયા ઇવેન્ટનું આયોજન થયું હતું આ ઇવેન્ટમાં ગૂગલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગૂગલ પે યુઝર્સ હવે ફક્ત એક જ ક્લિકમાં 50 લાખ રૂપિયા સુધીની loan મેળવી શકશે. આ ઉપરાંત પણ GOOGLE દ્વારા અન્ય બાબતો વિશે જણાવવામાં આવ્યું હતું તો ચાલો જાણીએ કે … Read more