Instant Loan: હવે Flipkart પરથી ગણતરીના કલાકોમાં 5 લાખ સુધીની લોન મેળવો, જાણો અરજીની રીત

Instant Loan: મિત્રો અત્યારના જમાનામાં દરેક વ્યક્તિને પૈસાની જરૂર રહેતી હોય છે, ત્યારે તેઓ બેંકમાં લોન લેવા માટે અરજી કરવી પડતી હોય છે અને ત્યારબાદ બેંકના ધક્કાઓ ખાધા બાદ તે વ્યક્તિને લોન મળતી હોય છે. પરંતુ આજે આપણે આ લેખના માધ્યમથી એક એવી ટેકનીકની વાત કરવા જઈ રહ્યા છે જેની મદદથી તમે હવે ગણતરીના કલાકોમાં 5 લાખ સુધીની લોન મેળવી શકશો.

Instant Loan on Flipkart

મિત્રો આજે અમે જે Instant Loan વિશે વાત કરવા જઈ રહ્યા છે. તે કોઈ થર્ડ પાર્ટી લોનની એપ્લિકેશનની વાત નથી કરતા પરંતુ હવે Flipkart દ્વારા પણ લોન્સ ઓફર કરવામાં આવી રહી છે જેમાં કોઈપણ વ્યક્તિ બે કલાકની અંદર ૫ લાખ સુધીની લોન માટે અરજી કરી શકે છે અને ગણતરીના કલાકમાં લોન તેમના બેંક ખાતામાં જમા થઈ જશે.

તો આ Instant Loan માળ્યા બાદ તમે કોઈપણ અન્ય વ્યક્તિ પર પાસેથી ઉધાર લેવું નહીં પડે અને આ પ્રકારની લોન માટે તમારે બીજા પર નિર્ભર પણ રહેવું પડશે નહીં. તમે અહીં આપેલ સરળ પગલાંઓ અનુસરીને હવે ઓનલાઈન લોન સીધા તમારા બેંક ખાતામાં જમા કરાવી શકો છો. તો આ લેખના અંત સુધી વાંચતા રહો અને તમે ઘરે બેઠા પર્સનલ લોન મેળવો.

મિત્રો જો તમે Flipkart વેબસાઈટ પરથી લોન માટે અરજી કરતા પહેલા તમારે આ વેબસાઈટમાં યુઝર તરીકે તમારું ખાતું હોવું જરૂરી છે. ત્યારબાદ Flipkart ના પર્સનલ લોન સેકશનની મુલાકાત લેવાની રહેશે, જ્યાં તમારે સૌથી પહેલા કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.

મિત્રો Flipkart દ્વારા આપવામાં આવતી ઈન્સ્ટન્ટ લોનના ફાયદો ઉઠાવવા માટે તમારે તમારો મોબાઈલ નંબરની મદદથી વેરિફિકેશન કરવું પડશે અને જેમાં જરૂરી દસ્તાવેજ જેમ કે પાનકાર્ડ અને બીજી અન્ય જરૂરી વિગતો દાખલ કરવાની રહેશે.

તમે Flipkart વેબસાઈટ પર તમારું બેંકનું કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરશો ત્યારબાદ તમે વધુમાં વધુ 10 લાખ સુધીની લોન મળવા માટે લાયક ગણાશે અને એકવાર તમારું કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમે Flipkart પરથી 12 કલાકની અંદર તમારા ખાતામાં પૈસા જમા કરાવી શકો છો.

અગત્યના નિયમો

મિત્રો આ લોન લેતી પહેલા તમારે એક બાબતનું ધ્યાન રાખવું પડશે કે ફ્લિપ્કાર્ટ એ હાલમાં એક્સિસ બેન્ક જોડે ભાગીદારી કરેલ છે. તો જો તમે આ લોન લેવા માગતા હોવ તો તમારે તેનો પેપર પૂર્ણ કરવું પડશે અને તમે તમારા જરૂરી દસ્તાવેજો તેમજ કયા કામ માટે લોન મેળવી છે તેની વિગતો પણ તમારે દર્શાવવાની રહેશે. આ એક પ્રકારની પર્સનલ લોન લેવા તમે કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી અને તમારા સીબીલ સ્કોર આધારિત તમે લોન મેળવી શકશો.

તો મિત્રો હવે Flipkart ની ઇન્સ્ટન્ટ લોન સેવાઓનો ફાયદો ઉઠાવીને તમે પણ ઘરે બેઠા ઓનલાઈન લોન મળવી શકો છો અને જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તમે તમારા મિત્ર સાથે શેર કરો. જેથી તેઓ પણ હવે બીજા પાસેથી ઉધાર લેવાનું બંધ કરે અને Flipkart આ Instant Loan સેવાની મદદથી તેઓ પણ હવે લોન માટે અરજી કરી શકે છે.

આ પણ વાંચો:- Gujarat SSC Result 10th Date: ધોરણ 10 ના પરિણામની તારીખ જાહેર, આવી રીતે ચેક કરો તમારું પરિણામ

Leave a Comment