Old Coin Sale: મિત્રો અત્યારના આધુનિક યુગમાં દરેક વ્યક્તિ ઓનલાઈન અથવા ઓફલાઈન રીતે પૈસા કમાવવા માગતો હોય છે. અને તેઓ વધુ મહેનત અને મજૂરી કરવા પણ નથી કરવા માંગતા, તો શું તેવું શક્ય બની શકે કે તમે હવે માત્ર ઘરે બેઠા લાખો રૂપિયા કમાઈ શકો. તો મિત્રો તમારી તમામ જરૂરિયાતનો પૂરી કરવા આજે આપણે એક સિક્રેટ માહિતી તમારી સામે શેર કરવા જઈ રહ્યા છે જેમાં તમે ઘરે બેઠા માત્ર એક રૂપિયાની મદદથી લાખો રૂપિયા કમાઈ શકો છો.
Old Coin Sale
જે મિત્રો લાખો રૂપિયા કમાવવા માંગ થઈ છે તેના માટે આ એક સારી તક છે જેમાં તમે માત્ર તમારા પાંચ મિનિટ સમય આપીને આલેખ વાંચી અને આ કામ કરી શકો છો અને ત્યારબાદ તમે લાખોને કમાણી કરી શકશો
તો આજે આપણે આ લેખના માધ્યમથી જેની માહિતી મેળવી રહ્યા છે તે જુના સિક્કા અને જૂનું નોટું વેચીને કેવી રીતે લાખોની કમાણી કરી શકો. જો તમારી પાસે માત્ર જૂની નોટો અને સિક્કા હોય તો હવે તમે આ સિક્કાઓમાં કેટલીક ખાસીયતો જાણીને ઓનલાઈન વેચીને લાખોની કમાણી કરી શકો છો.
મિત્રો તમને જણાવી દઈએ કે બજારમાં જૂના નોટો અને સિક્કાઓની કિંમત લાખોમાં છે અને તમને કેટ્લાક લોકો આ જુના સિક્કાઓની કિંમત આપવા પણ તૈયાર છે. પરંતુ તે પહેલા તમારે પાસે જે જુના સિક્કાઓ અથવા નોટો છે. તેમાં કેટલીક ખાસિયતો હોવી જોઈએ કેમ કે આ ખાસિયતો જે તે ધર્મના લોકોને જરૂરિયાત મુજબની ખાસીયતો હોવી જોઈએ.
તો મિત્રો આજે આપણે એક રૂપિયાના સિક્કા વિશે જાણીશું જેમાં અમે નીચે જણાવેલ પ્રકારની ખાસિયતો સાથે જો તમારા એક રૂપિયાના સિક્કા પર હોય તો તમે તે આ જૂનો શિક્કો ઓનલાઇન પ્લેટફોર્મથી વેચી અને લાખોની કમાણી કરી શકશો.
એક રૂપિયાના સિક્કાની ખાસિયતો
જો તમારી પાસે એક રૂપિયાનો સિક્કો છે તો તમારે સૌ પ્રથમ તેમાં ચકાસો કે શું તેમાં વર્ષ ૧૯૮૫ લખેલું છે કે નહીં. જો વર્ષ લખેલું હોય અને તેમાં બે ડાગરની બુટ્ટી નું સિમ્બોલ હોય તો તમને આ સિક્કો લાખો રૂપિયાની કમાણી કમા કરાવી શકે છે.
આ જુનો સિક્કો કેવી રીતે વેચશો
મિત્રો અમે જેમ જણાવ્યું તેમ જો તમારી પાસે બે ડાગરની બુટ્ટી સાથે વર્ષ ધરાવતો સિક્કો હોય તો તમે હવે તેને ઓનલાઇન પ્લેટફોર્મ પર લાખો રૂપિયામાં વેચી શકો છો. જેના માટે તમારે Quicker, olx અને Coin Bazzar જેવી વેબસાઈટ ઉપર જઈને વિક્રેતા એટલે કે સેલર તરીકે પોતાનું ખાતું ખોલવું પડશે. ત્યારબાદ તમે સિક્કાઓ ના ફોટા પાડે અને તેને અપલોડ કરીને વેચવા માટે બહાર પાડી શકો છો અને ખરીદનાર તમને કોન્ટેક્ટ કરશે ત્યારબાદ તમને તે માગ્યા મુજબની કિંમત આપશે પરંતુ તમારે અમે જણાવ્યું તેમ વિશેષતાઓનો ખાસ ધ્યાન રાખવું પડશે નહીંતર તમારા સિક્કાનું મૂલ્ય માગ્યા મુજબનું મળશે નહીં, આભાર.
Mere Pasha 2 he