Central Bank of India Recruitment 2024: મિત્રો સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા 3000 જેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવે છે. આ ભરતી પ્રક્રિયા માર્ચ મહિનાથી શરૂ થઈ હતી અને તેની અરજી ફોર્મ ભરવાના ફરીથી એકવાર શરૂ કરવામાં આવ્યા છે. તો જે ઉમેદવારો માર્ચ મહિનામાં ફોર્મ ભરવામાં અસમર્થ રહ્યા હતા તેઓ હવે 17 જૂન 2024 સુધી સત્તાવાર વેબસાઈટ પર જઈને અરજી ફોર્મ સબમીટ કરી શકે છે તેમજ નવા ઉમેદવારો પણ હવે 17 જૂન સુધી પોતાનું અરજી ફોર્મ ભરી શકશે.
Central Bank of India Recruitment 2024
મિત્રો સેન્ટ્રલ બેન્ક દ્વારા દરેક રાજ્ય માટે વિવિધ ૩૦૦૦ એપ્રિટન્સ ની જગ્યાઓ જાહેર કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં કુલ 270 જેટલી જગ્યાઓ ખાલી છે જેના માટે લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે.
શૈક્ષણિક લાયકાત
જે ઉમેદવારો કોઈ પણ માનની યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતકની ડિગ્રી હોય તેઓ આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા લાયક ગણાશે
જો ઉમેદવારને વય મર્યાદા ની વાત કરીએ તો અરજદારની ઉંમર 20 થી 28 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે
અરજી ફી
મિત્રો આ ભરતી માટે જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 800 રૂપિયા એસસી, એસટી તેમજ તમામ મહિલાઓ માટે અરજી ફી 600 રૂપિયા અને પીડબ્લ્યુડી કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી ₹400 રહેશે
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી
- જે ઉમેદવારો ઉપરોક્ત તમામ લાયકાતો ધરાવે છે તેઓ સૌપ્રથમ central bank of india ને સત્તાવાર વેબસાઈટની મુલાકાત લો
- હવે તમને બેંકની સત્તાવાર વેબસાઈટના હોમ ભેજ પર કેરિયર ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો
- ત્યારબાદ તમને ત્યાં વર્તમાન ખાલી જગ્યાઓ ટેપ પર ક્લિક કરો
- હવે તમારી સાથે વિવિધ પોસ્ટ નું લિસ્ટ જોવા મળશે જેમાંથી તમારી પસંદગી મુજબની પોસ્ટ સામે ઓનલાઇન અપલાય બટન પર ક્લિક કરો
- હવે તમારે અરજી ફોર્મ ની તમામ વિગતો ભરવાની રહેશે જેમાં તમારી વ્યક્તિગત વિગત શૈક્ષણિક લાયકાત અને કાર્યનો અનુભવ વગેરે નહીં વિગતો દાખલ કરો
- ત્યારબાદ શૈક્ષણિક પ્રમાણપત્રો અને અન્ય જરૂરી દસ્તાવેજો ને અપલોડ કરવાના રહેશે
- છેલ્લે તમારે ઓનલાઇન અરજી ફી ભરવાની રહેશે
- છેલ્લે તમારા અરજી ફોર્મ ને સબમીટ કરાવીને તમારા અરજી નંબર ને સેવ કરી રાખો
ઓનલાઈન અરજી કરવા માટે :- અહીં ક્લિક કરો
તો મિત્રો આવી રીતે તમે સેન્ટ્રલ બેન્ક ની ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકો છો અને જો હજુ પણ તમારા કોઈ મિત્રો સરકારી નોકરીની શોધખોળમાં છે તો તેઓને પણ આપ લેખ શેર કરીને જાણ કરો જેથી કરીને તેઓ પણ 17 જૂન પહેલા આ ભરતીમા ફોર્મ ભરીને પોતાનું કારકિર્દી બનાવી શકે, આભાર.
l don’t have