SBI Update: મિત્રો ભારતની સૌથી મોટી બેંક એસબીઆઇ દ્વારા તેમના ગ્રાહકો માટે એક મોટા સમાચાર લઈને આવે છે. આ સમાચાર સાંભળીને તમામ ગ્રાહકો ખૂબ જ ખુશ થઈ શકે છે કેમકે SBI દ્વારા તાજેતરમાં એક અપડેટ જાહેર કરવામાં આવી છે. તેમાં વિદેશમાં રહેતા ભારતીય નાગરિકો હવે એસબીઆઇ માધ્યમનું બચત ખાલું ખોલાવી શકે છે.
મિત્રો તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી NRI દ્વારા SBI ને અપીલ કરવામાં આવી રહી હતી કે વિદેશમાં રહેતા ભારતીય નાગરીકો માટે SBI માં નવા ખાતા ખોલવાની સેવાનું શરૂઆત કરવામાં આવે, આ રજૂઆતોને ધ્યાનમાં લઈને હવે એસબીઆઇ દ્વારા પણ તેમની માંગો પુરી કરી આપવામાં આવે છે અને જેના અંગે મંજૂરીમાં મળી ગઈ છે.
SBI Update: એસબીઆઈ દ્વારા શરૂ કરવામાં આવી વધુ એક સેવા
તો આજે આપણે આ લેખના માધ્યમથી જાણીશું કે SBI બેન્કની આ સેવા શરૂ થયા બાદ લોકો ખાતો ખોલવાની પ્રક્રિયા કેવી રીતે પૂર્ણ કરી શકે છે તેમજ હવે આ સિવાય SBI હેઠળ NRI અને NRO બચત ખાતા કેવી રીતે ખોલાવવું શક્ય છે તેની સંપૂર્ણ માહિતી અહીંથી મેળવીશું.
મિત્રો એસબીઆઇ ભારતની સૌથી મોટી બેંક સાથે સાથે આત્યારે તે વિશ્વમાં પણ ખૂબ જ ખ્યાતનામ થઈ ગઈ છે. જેના લીધે હવે એસબીઆઇની ડિજિટલ એપ YONO ની મદદથી લોકો આ સેવાના લાભ લઈ શકે છે. તેમજ નવા ગ્રાહકો નવું ખાતું ખોલાવવા માટે ઉતાવળ કરવાની જરૂર પણ નહીં પડે. જેનું તમામ બાબતોનું ધ્યાનમાં રાખીને એસબીઆઇ દ્વારા આ નિર્ણય લેવામાં આવેલ છે.
NRI અને NRO શું છે
SBI દ્વારા શરૂ કરવામાં આવેલ આ સેવા જે લોકો વિદેશ રહે છે તેમના માટે શરૂ કરવામાં આવી છે અને ભારતથી વિદેશ ગયેલા લોકો પોતાની કમાણીને કેટલી બચત કરીને એસબીઆઈમાં રોકાણ કરી શકે છે જેના માટે તેઓ હવે SBI માં ખાતું ખોલાવો હવે શક્ય બને છે.
મિત્રો તમે જાણતા હશો કે ભારતમાં અન્ય રેસીડેન્ટ ઓડિનરી એકાઉન્ટ પણ ચાલે છે. જેમાં એન.આર.આઈ લોકો પોતાના વ્યાજ અને પેન્શન વગેરે જેવા વ્યવહાર કરતા હોય છે. પરંતુ હવે ભારતના વિદેશમાં રહેતા લોકો માટે વન સ્ટોપ સોલ્યુશન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે જેમાં તેઓ SBI માં ડિજિટલ એકાઉન્ટ ખોલાવીને આ તમામ સેવાઓ સરળતાથી મેળવી શકે છે.
એ તો મિત્રો SBI દ્વારા લેવામાં આવેલું આ પગલું વિદેશીમાં રહેતા ભારતીય નાગરિકો માટે ખૂબ જ ઉપયોગ સાબિત થઈ શકે છે અને તેઓ પણ હવે ડિજિટલ સેવાનો લાભ લઈને sbi માં પોતાના ખાતા ખોલાવી શકે છે.
Read More:- FastTag Update: શું તમે જાણો છો કે હાઈવે પર ફાસ્ટેગમાંથી પૈસા કપાય છે કે નહીં, જાણી લો આ નવી ટેકનોલોજી વિશે