Business Idea: માત્ર 30000 નું મશીન અને મહિને 1 લાખની કમાણી

Business Idea: મિત્રો આજે અમે તમારા માટે એક જોરદાર બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છે. જેની મદદથી તમે મહિને હવે એક લાખ રૂપિયા કમાઈ શકો છો. આ બિઝનેશ આઈડિયામાં તમારે માત્ર એક નાનકડી શોપ ખોલીને તેમાં એક 30 થી 40 હજાર રૂપિયામાં આવતો મશીન લાવવાનું રહેશે અને ત્યારબાદ તમારે માત્ર બેઠા બેઠા કમાણી જ કરવાની રહેશે. તો  જો તમે પણ ધંધો કરીને કમાણી કરવાનું વિચારી રહ્યા છો. તો આ Business Idea તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે અને આ બિઝનેસની સંપૂર્ણ માહિતી મેળવવા માટે તમારે આ લેખને અંત સુધી વાંચવું જરૂરી છે.

Business Idea: કયા બિઝનેસથી તમે મહિને એક લાખ કમાઈ શકો છો

મિત્રો તમને એમ થતું હશે કે આવો તે કયો બિઝનેસ છે જેમાં માત્ર નાના રોકાણે તમને મહિને એક લાખની કમાણી કરાવી શકે તો હા મિત્રો આ વાત સાચી છે. અત્યારે ભારત દેશમાં ઘણા બધા એવા બિઝનેસ છે જે લોકોને જાણને બહાર છે અને અત્યારની આધુનિક ટેકનોલોજીમાં મશીનરીનો એટલો ઉપયોગ થઈ ગયો છે કે જેના લીધે લોકો પોતાના સમય વગર જ મશીનથી સંપૂર્ણ કામગીરી કરાવે છે અને તેમાં ખર્ચ પણ ઓછો આવે છે જેના લીધે પબ્લિકની ડિમાન્ડ પણ આ ધંધામાં બહુ જ છે.

મશીનની મદદથી મહેદી ડિઝાઈન બનાવવાનો ધંધો

મિત્રો તમે જાણો છો કે ભારતીય સંસ્કૃતિમાં મહેંદીનું મહત્વ કેટલું છે. કેમ કે ગમે ત્યારે લગ્ન પ્રસંગ હોય કે પછી કોઈ પણ તહેવાર હોય ત્યારે દરેક મહિલાઓના હાથ પર મહેંદી હોય જ છે અને અત્યારે દરેક મહિલાઓ નવી નવી ફેશન મુજબ અલગ અલગ ડિઝાઇનની મહેદી પોતાના હાથ પર મુકવામાં આવતી હોય છે. જેના માટે તેઓ જાતે મહેંદી મૂકી શકતી નથી હોતી અને અન્ય મહેંદી મુકનાર કે ડિઝાઇનર ને પોતાના ત્યાં બોલાવીને તેમના પાસે મહેંદી મુકાવે છે. ત્યારે તે ડિઝાઇનર દ્વારા ખૂબ જ ઊંચી ફી અને પૈસા વસૂલવામાં આવે છે અને આ પ્રોબ્લેમ ના સોલ્યુશન માટે અમે એક જોરદાર નવો બિઝનેસ લાવ્યા છે જેમાં તમારે માત્ર એક મશીનરીથી આ બધું કામ થઈ પતી જશે અને બેઠા બેઠા પૈસા કમાવાનું રહેશે.

મિત્રો અમે જે આજે મશીન ની વાત કરવાના છીએ તેમાં આ મશીન મહેદીના સ્ટીકરું બનાવવા માટે કામ આવે છે અને આ મશીનનું નામ Stencil Cutting Machine છે વધુમાં આ મશીન કોમ્પ્યુટર દ્વારા ઓપરેટર ઓપરેટ થાય છે. જેથી કરીને તમે વિવિધ ડિઝાઇન તમારા કસ્ટમર સામે મૂકી શકો છો અને તે મુજબ તમારા માત્ર મશીન દ્વારા બનાવેલ સ્ટીકર કોઈપણ હાથ પર ચોંટાડીને મહેદી ભરી શકો છો ત્યારબાદ સ્ટીકર હટાવતા જ  કસ્ટમર દ્વારા માગ્યા મુજબ ની ડિઝાઇન તેમના હાથ પર મુકાઈ જશે.

આ ધંધામાં કેટલી કમાણી થશે

તો મિત્રો આ સ્ટીકર નું તમે એક જ વખત ઉપયોગ કરી શકો છો અને સ્ટીકરની કિંમતની વાત કરવામાં આવે તો ₹50 છે જેથી કરીને તમે જો બલ્કમાં આ સ્ટીકર ખરીદો છો તો તમે માત્ર 35 રૂપિયામાં જ આ સ્ટીકરને ખરીદીને તેમાં મશીન દ્વારા વિવિધ ડિઝાઇનો બનાવીને તમે સ્ટીકરને ₹500 માં વેચી શકો છો.

તો તમે કુલ ડિઝાઇન બનાવતા તમારો ખર્ચ 250 રૂપિયા જેટલો થશે જ્યારે તમે તેને ₹500 માં વેચશો તો તમને 50% નફો થશે તો અત્યારેના માર્કેટમાં કોઈપણ ધંધો  50% જેટલો નફો આપતો નથી. જો જેથી કરીને આ ધંધો કોઈપણ વ્યક્તિ માટે શ્રેષ્ઠ ધંધો ગણી શકાય પરંતુ તેના માટે તમારે થોડું પ્રમોશન અને જરૂરી ડિઝાઇનોની માહિતગાર હોવા જરૂરી છે.

Read More:- SBI Update: SBI ખાતાધારકો માટે સારા સમાચાર, હવે આ લોકો પણ ડિજિટલ ખાતું ખોલાવી શકશે

Leave a Comment