Business idea: આપણે જોઈએ છીએ તે આજના સમયમાં દરેક વ્યક્તિ હવે ખેતી તરફ પડી રહ્યો છે. જો તમે પણ ઓછા સમયમાં કરોડપતિ બનવા માંગો છો તો તમારા માટે આજે અમે જોરદાર બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ. જો તમે આ આઈડિયા અપનાવો છો તો તમે ફક્ત પાંચ વર્ષમાં જ માલામાલ થઈ જશો.
Business idea: માલબાર નીમની ખેતી
જણાવી દઈએ કે અમે માલબાર નીમ ખેતી વિશે વાત કરી રહ્યા છીએ. તમે પણ આ વૃક્ષોની પાક સાથે ખેતી કરી શકો છો તમારે તેના માટે વધારે જમીનની જરૂર પડશે નહીં. માલબાર નીમ અથવા તો મેલ્યા ડબ્બીયા તમે આ વૃક્ષને ઘણા બધા નામોથી ઓળખી શકો છો તેના ઘણા બધા લાભો થાય છે.
નિશાંતોના જણાવ્યા મુજબ આ ઝાડના લાકડા માંથી ઘણા બધા કામના ઉપયોગી સાધનો બને છે અને તેનું લાકડું પણ ઘણો ઉપયોગી છે. આ ઝાડના લાકડીનો ઉપયોગ પેકિંગ કરવા માટે માચીસ ની સળી બનાવવા માટે ખુરશી બનાવવા માટે શોભા બનાવવા માટે વગેરે માટે કરવામાં આવે છે. ખેડૂત આ ઝાડની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી શકે છે અને આ ઝાડના લાકડા ઘણા ઊંચા ભાવમાં વેચવામાં આવે છે.
કેવી રીતે કરવી આ ઝાડની વાવણી ?
જણાવી દઈએ કે માલબાર નીમ એ અન્ય સાધારણ નનીમ કરતા અલગ હોય છે અને આ ઝાડની ખેતી તમામ પ્રકારની માટીમાં કરી શકાય છે અને તેના માટે વધારે પાણીની પણ જરૂર પડતી નથી તે ઓછા પાણીમાં પણ ઉડી જાય છે તેને માર્ચ અને એપ્રિલ મહિનામાં રોપવામાં આવે છે.
કે આ ઝાડના ચાર એકડ જમીનમાં 5000 પેડ લગાવવામાં આવી શકાય છે. જેમાં 2000 ઝાડ ખેતના બહાર ના મેડમા અને 3000 ઝાડ ખેતરના અંદરના મેડમાં લગાવવામાં આવે છે. આ ઝાડના રોપાને વાવતા જ તે બે વર્ષની અંદર 40 ફૂટ સુધી ઊંચો થઈ જાય છે. કર્ણાટક તમિલનાડુ આંધ્રપ્રદેશ અને કેરળમાં તેની વધારે પ્રમાણમાં ખેતી થાય છે.
ઘણી બધી જગ્યાએ થાય છે તેનો ઉપયોગ
પાંચ વર્ષની અંદર આ છોડ તૈયાર થઈ જાય છે અને તેનો છોડ એક વર્ષમાં 8 ફૂટ સુધી ઊંચાઈ પર જાય છે. અને આ છોડમાં ઊંધાઈ લાગતી નથી તેના કારણે તેની સાથે જ માંગ રહે છે. અને આ ઝાડની લકડી એ પ્લાયવુડ ઉદ્યોગમાં સૌથી વધારે પ્રમાણમાં ઉપયોગમાં થાય છે પાંચ વર્ષ પછી પ્લાયવુડ અને આઠ વર્ષ પછી તેનો ઉપયોગ ફર્નિચર બનાવવા માટે થાય છે. જેમ જેમ આ ઝાડની વાવણીનો સમય વધતો જાય છે એટલે કે તેની ઉંમર વધે છે તેમ તેમ તેમાં કમાણી વધતી જાય છે.
જાણો કેટલી થશે કમાણી ?
જણાવી દઈએ કે આ ઝાડના લાકડાને 8 વર્ષ પછી વેચાણ કરવા માટે તૈયાર થઈ જાય છે. તમે આ ઝાડની ખેતી 4 એકડ જમીનમાં કરીને સરળતાથી 50 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. જેમાં એક ઝાડનો ભારે 1.5 ટન થી 2 ટન સુધી હોય છે. અને માર્કેટમાંથી ઓછામાં ઓછા 500 કુંતલમાં વેચાય છે. એટલે કે જો એક ઝાડ ફક્ત છ થી સાત હજાર માં વેચાય છે તો ખેડૂતો સરળતાથી લાખો રૂપિયાની કમાણી કરી શકે છે.
Read More:- આ બેંક આપી રહી છે UPI ટ્રાન્ઝેક્શન પર 7500 રૂપિયાનો ફાયદો, નાથી મનાતું તો જાણી લો