SVNIT Bharti 2024: સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલૉજી સંસ્થામાં વિવિધ પદો માટે ભરતી, આજે જ અરજી કરો

SVNIT Bharti 2024: સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલૉજી સંસ્થામાં વિવિધ પદો માટે ઉમેદવારોની ભરતી કરવા માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે જાહેરાત આપવામાં આવી છે. અમે આપને જગ્યાઓની વિગત, પગારધોરણ, શૈક્ષણિક લાયકાત તેમજ અરજી કરવાની રીત વિશે અહીથી જણાવીશું મિત્રો આ જગ્યાઓ માટે તમે યોગ્યતા ધરાવતા હોવ તો તમે અહી આપવામાં આવેલી લિંકથી નિયત સમય મર્યાદામાં અરજી કરી શકશો.

SVNIT Bharti 2024

મિત્રો નમસ્કાર, સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલૉજી સંસ્થાની સત્તાવાર વેબ સાઇટપર વિવિધ ટીચિંગ આસીસ્ટંટનનાં  7 પદો પર ભરતી કરવા સારું ઓન લાઈન માધ્યમથી અરજી કરવા સારું અરજીઓ મંગાવવામાં આવેલ છે. જ્યારે અરજી કરવાના સમયગાળાની વાત કરવામાં આવેતો પાત્રતા ધરાવતા ઉમેદવારો તારીખ: 03/04/2024 થી 22/04/2024 સુધી પોતાની ઉમેદવારી અરજી ફોર્મ https://svinit.ac .in/ પર ઓન લાઈન ભરી શકશે.

શૈક્ષણિક લાયકાત: 

SVINIT સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યુટ દ્વારા ભરતી કરવા સારું સંસ્થાની વેબ સાઇટ દ્વારા વિવિધ 7 ટીચિંગ આસિસ્ટંટ નાં પદો માટે જાહેરાતમાં દર્શાવેલ અલગ અલગ શૈક્ષણિક લાયકાત સહિતની પાત્રતા ધ્યાને લઈ ઉમેદવારો અરજી કરી શકશે ઉમેદવારોએ SVINIT ની સત્તાવાર જાહેરાતને કાળજી પુર્વક વાંચી લીધા પછી જ અરજી કરવી જોઈએ.

પગાર ધોરણ:

સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યુટ દ્વારા ભરતી કરવામાં આવનાર ટીચિંગ આસિસ્ટન્ટનાં 7 પદો પર નિમણૂક થનાર ઉમેદવારો માટે પગાર ધોરણ સંસ્થાના નિયમો મુજબ માસિક રૂપિયા 45000 થી 60000 ચૂકવવામાં આવશે.

જરૂરી ડૉક્યુમેન્ટ:

  • આધારકાર્ડ
  • પાનકાર્ડ
  • રેશનકાર્ડ
  • શૈક્ષણિક લાયકાત
  • અનુભવનાં પ્રમાણપત્રો
  • પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો રંગીન ફોટો
  • અન્ય

અરજી કરવાની રીત:

  • સૌ પ્રથમ SVINIT સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ની સત્તાવાર વેબ સાઇટ પર જઈ Recruitment અથવા Career ટેબમાંથી જાહેરાતનું નોટિફિકેશન કાળજી પુર્વક વાંચી લો
  • હવે અરજી ફોર્મ શોધી તમામ વિગતો કાળજી પુર્વક ભરો
  • તમારાં જરૂરી ડૉક્યુમેન્ટ સ્કેન કરી જરૂરી હોયતો અપલોડ કરો
  • તમારો ફોટાઓ અને સહીનો નમૂનો વગેરે અપલોડ કરો
  • તમારું અરજી ફોર્મ ફરીથી કાળજી પુર્વક વાંચી લો જરૂરી વિગતો સુધારવા યોગ્ય હોયતો સુધારી લો ‘હવે તમારી અરજીને કન્ફર્મ કરો
  • અરજીની પ્રિન્ટ કાઢીલો અને તેને સાચવી રાખો  

Read More:- PM Kisan 17th Installment Date: PM કિસાન 17મા હપ્તાની તારીખ જાહેર, અહીંથી ચેક કરો તમારું સ્ટેટસ

અગત્યની લિંક્સ:

અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment