NCERT Recruitment 2024 : નમસ્કાર મિત્રો, સમગ્ર ભારતમાં શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે અને નવીનીકરણ માટે પાઠય પુસ્તકો અને શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા પ્રચાર પ્રસાર કરતી મહત્વની સ્વતંત્ર સંસ્થા છે.જે ભારતમાં શિક્ષણ સંશોધન અને તાલીમ સાથે સંકળાયેલી દેશની સૌથી મોટી સંસ્થા છે. આ સંસ્થા ભારતમાં શિક્ષણ માટે અભ્યાસક્રમ તૈયાર કરી સંશોધન અને તાલીમ માટે કામ કરે છે એન.સી.ઇ.આ.ર.ટી.એ તેના ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન “રાષ્ટ્રીય આવિસ્કાર સપ્તાહ 2024-25” અંતર્ગત સિસ્ટમ એનાલિસ્ટ અને જુનિયર પ્રોજેક્ટ ફેલો માટે ભરતી કરવા સારું પસંદગી યાદી તૈયાર કરવા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવા તે અંગેની જાહેર ખબર પ્રસિદ્ધ કરેલ છે.
NCERT Recruitment 2024 :
ભરતી કરનાર સંસ્થાનું નામ | NCERT |
જગ્યાનું નામ | સિસ્ટમ એના લિસ્ટ જુનિયર પ્રોજેકટ ફેલો |
પગાર ધોરણ | 23000 થી 30000 જગ્યાને અનુરૂપ |
સતાવાર જાહેરાત જોવા માટે | અહી ક્લિક કરો |
સત્તાવાર વેબ સાઇટ | https://ncert.nic.in/vacancies.php?ln=en |
હોમ પેજ પર જવા માટે | અહી ક્લિક કરો |
મિત્રો NCERT ની સત્તાવાર જાહેરાત મુજબ આપ આ પદ માટે ઉમેદવારી નોંધાવવા માટેની શૈક્ષણિક લાયકાત અને દર્શાવેલ તમામ પાત્રતા ધરાવતા હો તો નિયત સમય મર્યાદા પહેલાં ઉમેદવારી માટે અરજી કરી શકો છો. આ ભરતી તદન હંગામી સમય અને કરાર આધારિત છે. આ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત અનુભવ, વયમર્યાદા પગાર ધોરણ અને પસંદગી પધ્ધતિ વિશે અમે આપને આજના લેખમાં બતાવવાના હોઈ આપ અમારી સાથે આ લેખના અંત સુધી જોડાયેલા રહેશો.
NCERT ની સિસ્ટમ એનાલિસ્ટ અને જુનિયર પ્રોજેક્ટ ફેલો ના પદ માટે ભરતી કરવા સારું વોક ઇન વોક ઇન્ટરવ્યૂ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આપ આ કાર્યક્રમમાં નિયત સમયે અને સ્થળ ઉપર ઉપસ્થિત રહી આ ભરતી પ્રક્રિયામાં સામેલ થઈ શકો છો. અમે આપને આ લેખમાં ઇન્ટરવ્યૂ ની તારીખ અને સમય અને સ્થળ વિશે જણાવવાના છીએ.
શૈક્ષણિક લાયકાત :
NCERT ના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એજ્યુકેશન રાષ્ટ્રીય સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત ભરવામાં આવનાર સિસ્ટમ એનાલિસ્ટ અને જુનિયર પ્રોજેક્ટ ફેલો માટે શૈક્ષણિક લાયકાત જગ્યાને અનુરૂપ વિદ્યા શાખાની પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઓછામાં ઓછા ૫૫ ટકા ગુણ સાથે માન્ય યુનિવર્સિટીમાં થી પ્રાપ્ત કરેલ હોવી જોઈએ. તેમજ ઉમેદવારને આ પ્રકારના કામનો માન્ય સંસ્થામાં એક વર્ષ અથવા 2 વર્ષનોનો અનુભવ પણ ધરાવતા હોવા જોઈએ. આ ઉપરાંત વધુ વિગતો આપ સત્તાવાર જાહેરાત વાંચી મેળવી શકશો.
વય મર્યાદા :
સિસ્ટમ એનાલિસ્ટ અને જુનિયર પ્રોજેક્ટ ફેલો ભરતી માટે NCERT દ્વારા ઉમેદવારની વય 18 વર્ષથી ઓછી નહીં અને 40 વર્ષથી વધુ નહીં તેટલી રાખવામાં આવી છે. અનામત સંવર્ગમાં આવતા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટ છાટ મળી શકે છે. આપ અહીં આપવામાં આવેલી NCERT ની લીંક દ્વારા સત્તાવાર જાહેરાત વાંચી શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા વિશે વિગતવાર ખાતરી કરી શકો છો.
પગારની વિગત :
સિસ્ટમ એનાલિસ્ટ માટે માસિક રૂપિયા 30000 ફિક્સ જ્યારે જુનિયર પ્રોજેકટ ફેલો માટે લાયકાતને આધારે માસિક ફિક્સ પગાર રૂપિયા 25000 અથવા 23000 આપવામાં આવશે
NCERT પસંદગી પ્રક્રિયા :
NCERT દ્વારા સિસ્ટમ એનાલિસ્ટ અને જુનિયર પ્રોજેક્ટ ફેલો ના ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુ દ્વારા તેમની પ્રતિભા જાણીને ઉમેદવારોની પસંદગી કરનાર હોઈ ઉમેદવાર મિત્રોએ ઇન્ટરવ્યુ નીચેના સ્થળે અને તારીખે રાખવામાં આવેલ છે. ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં સામેલ થવા માટે 25 એપ્રિલ 2024 સવારે 9.00 કલાકથી 11.00 કલાક સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે. પોતાની અરજી એન.સી.આર.ટી. ને મોકલી શકે છે.
જરૂરી ડૉક્યુમેન્ટ :
- આધાર કાર્ડ
- પાનકાર્ડ
- શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો
- અનુભવનાં પ્રમાણ પત્રો
- જાતિ અંગેનાં પ્રમાણ પત્રો
- રંગીન પાસપોર્ટ ફોટા
- અન્ય ડૉક્યુમેન્ટ
ઈન્ટરવ્યૂ તારીખ સમય અને સ્થળ :
ઇન્ટરવ્યુ ની તારીખ 25 એપ્રિલ 2024
સ્થળ : બોર્ડ રૂમ,જાનકી અમ્માલ ખંડ
પ્રથમ માળ, DEMS
NCERT ,અરવિંદ માર્ગ નવી દિલ્હી 110016
સમય સવારે ૯ થી ૧૧ કલાક સુધી
મિત્રો, NCERT ભરતી માટે આપ ઉમેદવારી નોધાવી ભરતી પ્રક્રિયામાં સામેલ થવા ઇચ્છો છો તો સૌ પ્રથમ આપે NCERT નું સત્તાવાર નોટિફિકેશન વાંચી તેમાં જણાવેલ પાત્રતા ધરાવતા હોવ તોજ તેમાં સામેલ થવું જોઈએ, વધુ વિગતો માટે આપને સત્તાવાર નોટિફિકેશન જોઈ લેવા વિનંતી છે.