IIT Gandhinagar Bharti: જે ઉમેદવારો નોકરીની શોધખોળમાં છે તેઓ માટે આજે અમે એક નવી ભરતી વિષે માહિતી લઈને આવ્યા છીએ. ઇંડિયન ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, ગાંધીનગર દ્વારા વિવિધ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત બહાર પાડવાંમાં આવેલ છે. જે ઉમેદવારો આ IIT ગાંધીનગર ભરતીની જાહેરાત વાંચીને જો તેઓ અરજી કરવા લાયક હોય તો તેઓ ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતીમાં ઓનલાઈન અરજી કરવાની શરૂઆત 22 એપ્રિલ 2024 થશે, અને અરજીની છેલ્લી તારીખ 27 એપ્રિલ 2024 રહેશે. જેથી આમારો આ લેખ અંત સુધી વાંચીને જો તમે ભરતી માટે લાયક હોવ તો અમે અહી નીચે લિન્ક સેર કરેલ છે જેની મદદથી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો.
IIT Gandhinagar Bharti
વિભાગ | ઇંડિયન ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી, ગાંધીનગર |
કુલ જગ્યાઓ | 8 |
પગાર ધોરણ | 15000 થી 28000 |
અરજીનો મોડ | ઓનલાઈન |
અરજીની છેલ્લી તારીખ | 27 એપ્રિલ 2024 |
ઓફિશિયલ વેબસાઈટ | www.iitgn.ac.in |
શૈક્ષણિક લાયકાત
મિત્રો જે ઉમેદવારો આ ભરતી માટે અરજી કરવા માંગે છે તેઓ સ્નાતક કે તેના સમકક્ષ કક્ષાનું ડિગ્રી ધરાવતા હોવા જરૂરી છે.
IIT ગાંધીનગર ભરતી માટે વય મર્યાદા
મિત્રો આ ભરતી માટે મહતમ વય મર્યાદા 45 વર્ષની રાખવામાં આવેલ છે. કેટેગરી મુજબ ઉમરમાં ફેરફારની વિગતો ઓફિશિયલ જાહેરાતમાં દર્શાવેલ નથી જેના માટે તમે સત્તાવાર સાઈટની મુલાકાત લઈ શકો છો.
પગાર ધોરણ
મિત્રો આ ભરતી માટે પગાર મર્યાદાની વાત કરીએ તો તે 15000 થી લઈને 28000 સુધીનો રહેશે, જે ઉમેદવારોને લાયકાતો અને એકપ્રિયન્સ ઉપર રહેશે.
પસંદગી પ્રક્રિયા
જો IIT ગાંધીનગર ભરતી 2024 માં ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યું આધારીત થશે જેમાં કુલ આવેલ અરજીઓ અને ઉમેદવારોની લાયકાતો પણ ચકાસવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારોને સોર્ટલીસ્ટ કરીને તમણું ફાઇનલ મેરીટ લિસ્ટ બહાર પડશે.
Read More:- KVS Admission: કેન્દ્રીય વિદ્યાલયમાં પ્રવેશને લઈને જારી નવી નોટિસ, જુઓ શું છે નવા ન્યૂઝ
IIT Gandhinagar Bharti માટે અરજી કેવી રીતે કરવી?
જે ઉમેદવારો આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવા માંગે છે, તેઓ નીચે આપેલ સરનામે અથવા ઈમેલ પર પોતાના તમામ ડોકયુમેન્ટ સાથે રીઝયુમ મોકલવાનો રહેશે. જેમાં તમારો એકપ્રિયન્સ વગેરેની માહિતી દાખલ કરીને pdf ફોરમેટમાં તારીખ 27/04/2024 સુધી અરજી કરવાની રહેશે.
Prof Manish Jain
અરજી કરવાનું સરનામું
ccl@iitgn.ac.in
Center for Creative Learning
Indian Institute of Technology Gandhinagar, Gujarat 382355
એકવાર ઉમેદવારો પોતાના રીઝયુમ અને જરૂરી ડોક્યુમેન્ટ મેઈલ કર્યા બાદ તેમણે ઇંટરવ્યૂ માટે ફોન કોલ અથવા ઝૂમ કોલ પર ઇન્ટરાવ્યું આપવાનું રહેશે. આ ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવારો 1 વર્ષના સમયગાળા માટે કોન્ટ્રાક્ટ બેઝ પધ્ધતિથી પસંદગી થશે, અને આ 1 વર્ષના સમયગાળા બાદ જો ઉમેદવારનું કામ અને વર્તણૂક સારું હશે, તો તેના સમયગાળાને વધારી પણ શકાશે.
સતાવાર જાહેરાત જોવા માટે :- અહી ક્લિક કરો