Amazon Buffalo Ad: મિત્રો આજે અમે તમારી સામે એક એવી જોરદાર સ્ટોરી લઈને આવ્યા છીએ. જે વાત અમે તમારી સામે મુકવાની છીએ એ કદાચ તમને પણ નહી મનાય પરંતુ અત્યારના જમાનામાં સોશિયલ મિડીયામાં દરેક વસ્તુ બનવું શક્ય છે. આજે અમે જે વાત કરવાના છીએ તે એક ઈ-કોમર્સ સાઇટ પરની જાહેરાત વિશે છે. જે તમારા માટે પણ ઉપયોગી બની શકે છે.
મિત્રો તમે જ્યારે સોશિયલ મીડિયા જેમ કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે અન્ય એપનો યુઝ કરતા હોવ ત્યારે તમને ઘણી બધી એડો દેખાય છે. તો આવી જ હાલમાં એક એડ સોશિયલ મીડિયા પર જોવા મળી જે એમેઝોનની એડ હતી જેનો ફોટો અહીં અમે સેર કરેલ છે.
Amazon Buffalo Ad: એમેઝોન પર ભેસ વેચવાની જાહેરાત
તો મિત્રો આ એડમાં ભેસને વેચવાની જાહેરાત કરવામાં આવી છે. તો આ જોઈને જ કેટલાક લોકોને થતું હશે કે એમેઝોન પર ભેંસ કેવી રીતે વેચાતી હશે. અને જો તમે આ જાહેરાતમાં શોપ નાવું પર ક્લિક કરીને ભસે ખરીદી કરવાનું ઓનલાઈન બટન પણ ઉપલબ્ધ હતું. ત્યારે ઘણા બધા લોકોને થશે કે શુ હવે સોશિયલ મીડિયામાં પણ ભેસ વેચાવાં લાગી છે. તો આ જાહેરાતની શું હકિકત છે અને તમને પણ આ જાહેરાત જોઈને હસવાનું મન થશે પરંતુ આ કેટ્લું સાચુ તેની માહિતી પણ અહીંથી અમે શેર કરીશું.
મિત્રો તમને જો આ જાહેરાત દેખાય તો તમે પણ શોપ નાવું પર ક્લિક કરીને વેબ પેજ પર જઈ શકો છો. જ્યાં તમને ભેસની કિંમત દેખાશે જે માત્ર 3899 રુપિયા લખેલી છે. તો આટલી ઓછી કમતે ભેસ મળે ખરા તમને પણ નવાઈ લાગશે. પરંતુ મિત્રો આ જાહેરાત પાછળનું રહ્સ્ય શું છે તે તમારે પણ જાણવું જરુરી છે.
જાહેરાતની કિંમતનું રહશ્ય
મિત્રો તમને આટલી ઓછી કિમતે ભેસ મળતી હોય તો કોઈપણ તેને ખરીદી લેશે પરંતુ આ જાહેરાત ભેસ માટે નથી પણ ભેસ જે મેટ પર આ ફોટામાં ઉભી છે તેની છે. તો આ એક રબરની મેટ છે અને જે ભેસ માટે ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે અને તેનુ રેટીંગ પણ 5 સ્ટાર છે. હાલમાં આ મેટની કિંમત પર 62 ટકા ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે જેથી કરીને તેની કિંમત માત્ર 3899 રૂપિયામાં તમે ઓનલાઈન એમેઝોન પરથી ખરીદી શકો છો.
Read More:- Pear Farming: આ ખાસ પાકની ખેતી કરો 1 વીઘામાંથી 2 લાખ 80 હજાર રૂપિયા કમાઓ