Business Idea: શુ તમે પણ ઘરે બેઠા લાખો રૂપિયા કમાવા માંગો છો, તો આજે આપણે અહીં એવા બિઝનેશ વિશે વાત કરવાના છિએ જે રાતે બને છે અને દિવસે વેચાય છે. આ બિઝનેશમાં તમે લાખો રૂપિયા કમાઈ શકો છો. જો તમારુ પણ સપનુ છે કે તમે સારો ધંધો ચાલુ કરીને મહિને હજારો રૂપિયા કમાઈ શકો તો આ લેખ તમારા માટે ખાસ જરૂરી છે. તો મિત્રો તમે અમારા આ લેખને અંત સુધિ વાંચો અને તમારી નવી કારકિર્દીની શરૂઆત કરો.
આ એક એવો ધંધો છે જે કોઈપણ જગ્યાએ ચાલશે જો તમે આ ધંધો કોઈ નાની ગલીમાં પણ શરૂ કરશો તો પણ ગ્રાહકોની કતારો લાગી જશે. આ બિઝનેશ ટુંકા ગાળાનો નથી પરંતુ આ ધંધો વરસો સુધી ચાલે તેવો ધંધો છે વધુમાં જો તમે આ ધંધમાં પોતાની બ્રાંડ બની જશે પછી તો તમને કરોડપતી બનવાથી કોઈપણ રોકી નહી શ્કે, તો ચાલો જાણીએ આ ધંધો શૂ છે અને તેમા કેટલો નફો થશે.
માર્કેટમાં વેચાતી સૌથી વધુ વસ્તુ પર ધ્યાન કેન્દ્રીત કરો
મિત્રો આજના જમાનમાં તમે જોયુ હશે કે ફાસ્ટ ફુડનુ6 માર્કેટ કેટલુ વધ્યુ છે અને સોશયલ મિડીયામાં પણ દરેક રેડી પર સારા ફાસ્ટ ફુડના વખાણ થતા જોયા હશે અને આવિ જ રીતે તે ધંધા વાળા ફેમશ થઈને લાખોની કમાણી કરી રહ્યા છે ત્યારે અમે અહી તમને જણાવીએ કે અત્યારે લોકોને પીઝા, બર્ગર, હોત ડોગ અને સેન્ડવીચ જેવી વસ્તુઓની માંગ વધી રહી છે અને જો તમે આ વસ્તુઓનો બેઝ બનાવાનો ધંધો શરુ કરો તો તમે લાખોની કમાણી કરી શકો છો. તમારે આ વસ્તુની માંગ મુજબ તેનો કાચો માલ બનાવવાનો ધંધો શરૂ કરવાનો છે.
ફાસ્ટ ફુડના કાચો માલ બનાવવા માટે તમારે કેટલીક વસ્તુઓ અને મશીનરીની જરુર રહેશે. જેમાં તમે થોડા પૈસાના રોકાણથી શરુ કરી શકો છો. મશીનરી સાથે સાથે તમારે લોટ, તેલ, ધી, દુધ અને કેટલાક ક્રિમની જરુરા રહેશે. જે તમે સસ્તા ભાવે હોલસેલમાં ખરીદી શકો છો.
નફાનો માર્જીન કેટલો રહેશે
આ ધંધામાં નફાના માર્જીનને સમજીએ તો તમે 50% થી 60% નફિ મેળવી શકો છો, આ તમામ વસ્તુઓ રાત અને દિવસ બન્નેમાં વેચાય છે અને કાચો માલ તામારે રાતે જ તૈયાર કરીને રાખવો પડશે. જો તમે એક દિવસમાં 5000 નો કાચો માલ વેચો છો તો તમે દિવસમાં 3000 રૂપિયાની કમાણી કરી શકો છો. આ ધંધામાં તમારે એક વાર તમારુ માકેટ બનાવુ પડશે પછી પાછળ વળીને જોવુ6 નહી પડે.
મહિને થશે 90000 ની કમાણી
આ ધંધમાં કમાણીની વાત કરીએ તો દર મહિને તમે 90000ની કમાણી આરામથી કરી શકશો કેમ કે તમારી કાચા માલની માંગ દૈનિક પ્રમાણે હશે અને જો તમે દિવસમાં 5000 નો માલ વેચો છો તો તમે દિવસમાં 3000 ની કમાણી કરી શકશો જેનો મતલબ મહિને તમે 90 હજારની કમાણી આરામથી કરી શકો છો. આ ધંધા માટે શરુઆતમાં તમારે માર્કેટીગ કરવું પડશે પણ એકવાર તમારો કાચો માલ બેકરીઓ સુધી પોહચવા માડ્યો પછી તમારે બ્લ્કમાં ઓર્ડર જ મેળવવાના રહેશે.
તો મિત્રો તમને આ બિઝનેશ આઈડિયા કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જરુરથી જણાવજો અને જો તમે આ ધંધો શરુ કરવા માંગો છો તેનુ હાલનું બજારા સમજવું જરુરી છે. વધુ માહિતી અને મશીનરી માટે તમે અમને કોમેન્ટમાં મેસેજ કરી શકો છો અને આવા નવા Business Idea માટે આમારી વેબસાઈટની મુલાકાત લેતા રહો, આભાર.
Read More:- UPI Cash Deposit: હવે તમે UPIની મદદથી પણ કેસ જમા કરાવી શકશો, જાણો RBI દ્વારા જાહેર કરાયેલ નવા નિયમો વિશે.
Rokan ketlu krvu pade?
rokan ketalunkarvu padse
How much Investment required?
Hy
Ketalanu mashin aave che