CBSE 12th Result 2024: સેન્ટ્રલ બોર્ડના ધોરણ 12ની રીઝલ્ટ લીંક અને પરિણામ તારીખ જાણો અહિથી

CBSE 12th Result 2024: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા ધોરણ 12ની બોર્ડ પરીક્ષાઓ 15મી ફેબ્રુઆરીથી 2જી એપ્રિલ સુધી આયોજિત કરી હતી. ત્યારબાદ હવે વિધાર્થીઓ CBSE Result 2024 ની રાહ જોઈને બેઠા છે ત્યારે આજે અમે આ લેખામં CBSE 12મી બોર્ડની પરીક્ષામાં દેશભરના ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના પરિણામની સંપુર્ણ વિગત સેર કરીશું. ટૂંક સમયમાં, બોર્ડ તેની સત્તાવાર વેબસાઇટ, cbse.gov.in પર પરિણામ જાહેર કરશે, જેનાથી વિદ્યાર્થીઓ તેમના રીઝ્લ્ટ ઍક્સેસ કરી શકશે. તો આવો જાણીએ ધોરણ ૧૨ ના પરિણામની કેટલીક અગત્યની બાબતો વિશે.

CBSE 12th Result 2024

બોર્ડસેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)
વર્ગધોરણ 12
લેખCBSE 12th Result 2024
પરીણામમે 2024
રીઝ્લ્ટ મોડઓનલાઈન
સત્તાવાર સાઈટcbse.nic.in

CBSE હજુ સુધી 10મા અને 12માના પરિણામની રિલીઝ ડેટ જાહેર કરી નથી. જોકે, પરિણામ જાહેર થવાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેવી ધારણા છે. એવું અનુમાન છે કે હાઈસ્કૂલ અને ઈન્ટરમીડિયેટ બંને વર્ગોના પરિણામ મે મહિનામાં જાહેર થઈ શકે છે.

CBSE ધોરણ 12ની માર્કશીટમાં સમાવિષ્ટ થતી વિગતો

વિદ્યાર્થીઓ તેમની CBSE વર્ગ 12 ની માર્કશીટમાં નીચેની વિગતોની અપેક્ષા રાખી શકે છે:

  •  વિદ્યાર્થીનું પૂરું નામ
  • માતાપિતાના નામ
  • પરીક્ષાની વિગતો
  • શાળાનું નામ
  • જન્મ તારીખ
  • શહેર અને રાજ્ય
  • શિક્ષણ બોર્ડનું નામ
  • વિષય મુજબના ગ્રેડ
  • કુલ ગુણ
  • પાસ/ફેલ સ્થિતિ
  • ગ્રેડ

CBSE ધોરણ 12 નું પરિણામ કેવી રીતે તપાસવું 

તમારું CBSE ધોરણ 12 નું પરિણામ તપાસવા માટે, આ પગલાં અનુસરો:

  • CBSEની અધિકૃત વેબસાઇટ cbse.gov.in ની મુલાકાત લો.
  • હોમપેજ પર CBSE 12th Result 2024 લિંક પર ક્લિક કરો.
  • તમારા પ્રવેશ કાર્ડ પર દર્શાવેલ તમારો રોલ નંબર, શાળા નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
  • ભરેલી માહિતી ચકાસો અને સબમિટ બટન પર ક્લિક કરો.
  • તમારું ધોરણ ૧૨ નું પરિણામ સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
  • ભાવિ સંદર્ભ માટે તમારા પરિણામની નકલ ડાઉનલોડ કરો અને પ્રિન્ટ કરી રાખો.

ડીજીલોકર દ્વારા તમારા અગત્યના દસ્તાવેજ સેવ કરો

CBSE પરિણામોની ઘોષણા પછી તરત જ તેના ડિજિટલ “પરિનમ મંજુષા” દ્વારા માર્કશીટ, સ્થળાંતર પ્રમાણપત્રો, અને કૌશલ્યના પ્રમાણપત્રો (જ્યાં લાગુ હોય) જેવા ડિજિટલ શૈક્ષણિક દસ્તાવેજો પ્રદાન કરશે. વિદ્યાર્થીઓ આ દસ્તાવેજો વેબસાઇટ https://cbse.digitallocker.gov.in/ દ્વારા ડાઉનલોડ કરી શકે છે.

આ જુઓ:- GMRC Bharti 2024: ગુજરાત મેટ્રો રેલમાં આવી ભરતી, પરીક્ષા વગર ઈંન્ટરવ્યુ આધારીત ભરતી

CBSE ધોરણ 12 ના પરિણામો પર સૌ પ્રથમ અપડેટ માટે અમારી આ વેબસાઈટને સેવ કરી રાખો અથવા અમારા વોટસએપ ગ્રુપમાં જોડાઈને પરીણામની અપડેટ સૌ પ્રથમ મેળવો. વધુ માહિતી માટે ઓફિશીયલ વેબસાઈટ જોવા વિનંતી.

પરીણામની લિંક માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment