GMRC Bharti 2024: ગુજરાત મેટ્રો રેલમાં આવી ભરતી, પરીક્ષા વગર ઈંન્ટરવ્યુ આધારીત ભરતી

GMRC Bharti 2024: જે ગુજરાતી મીત્રો સરકારી નોકરીની શોધખોળમાં છે અને ગુજરાતમાં નોકરી કરવા ઈચ્છા ધરાવે છે તેઓ માટે આજે અમે એક નવી જાહેરાત વિશે લેખ લઈને આવ્યા છીએ. આ લેખમાં અમે ગુજરાત મેટ્રો રેલ ભરતી 2024 વિશે વાત કરવાના છિએ જેમાં જે ઉમેદવાર વિવિધ પોસ્ટ માટે લાયકાત ધરાવે છે તેઓ તારીખ 16 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. આ આજે આપણે આ લેખના માધ્યમથી આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સંપુર્ણ વિગતો વિશે માહિતી મેળવિશું.

GMRC Bharti 2024

સંસ્થાગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન
પોસ્ટવિવિધ
અરજી કરવાની છેલ્લી તારીખ16/04/2024
સત્તાવાર સાઈટhttps://www.gujaratmetrorail.com/

પોસ્ટનું નામ

  • GM/Add. General Manager(ટ્રેક્શન)
  • Manager (IT)
  • GM/Add. General Manager (રોલિંગ સ્ટોક)
  • Assistant General Manager (એડમિન)
  • General Manager (E&M)
  • સિનિયર એક્ઝિક્યુટિવ (ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ)
  • એડિશનલ જનરલ મેનેજર/ જોઈન્ટ જનરલ મેનેજર (આર્કિટેક્ટ)
  • એન્જિનિયર – જુનિયર ગ્રેડ (આર્કિટેક્ટ)
  • ડેપ્યુટી જનરલ મેનેજર (સિવિલ – સેફ્ટી)
  • મેનેજમેન્ટ ટ્રેઇની – ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ
  • General Manager/Assistant Manager (આર્કિટેક્ટ)
  • માનવ સંસાધન આસિસ્ટન્ટ મેનેજર (ફાઇનાન્સ અને એકાઉન્ટ્સ)
  • મદદનીશ જનસંપર્ક અધિકારી

મિત્રો ઉપરોક્ત વિવિધ જગ્યાઓ માટે આ ભરતીની જાહેરાત બહાર પડી છે જેની વધુ વિગતો સત્તાવાર સાઈટ પરથી મેળવી શકો છો.

શૈક્ષણિક લાયકાત

આ વિવિધ પોસ્ટ માટે જે ઉમદવારો અરજી કરવા માગે છે તેઓ ઓફિશીયલ નોટીફિકેશન ડાઉનલોડ કરીને શૈક્ષણિક લાયકાત ચકાશી શકે છે. દરેક પોસ્ટ માટે અલગ અલગ શક્ષણિક લાયકાત અને વય મર્યાદા છે જેની માહિતી તમે ઓફિશિયલ જાહેરાતમાં જોઈ શકો છો તો જલ્દીથી આ પોસ્ટની વધુ વિગતો ચેક કરો અને ઓનલાઈન અરજી કરો.

જરુરી ડોક્યુમેન્ટ

ગુજરાત મેટ્રો રેલ ભરતી માટે ઉમેદવારોએ આધારકાર્ડ, પાનકાર્ડ, પાસપોર્ટ સાઈઝ ફોટો, શક્ષણિક લાયકાત મુજબની માર્કેશીટો, અનુભવનું શર્ટીફિકેટ તથા અન્ય જરુરી પુરાવા અરજી કરતા વખતે જરુર પડશે જેથી ઉમેદવાર મિત્રો એ આ ડોકયુમેંટની ઓરીજ્નલ અને કોપી અરજી કરતા વખતે સાથે રાખવી.

ઓનલાઈન અરજી કરવાની રીત

આ ભરતી માતે ઉમેદવારોએ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનની સત્તાવાર સાઈટ www.gujaratmetrorail.com પર જઈને “Recruitment” વિભગમાં પર અરજી માટેની ડાયરેક્ટ લિંક મેળવી શકે છે. આ ભરતીની ઓનલાઈન અરજી પ્રક્રિયા 16 એપ્રીલ 2024 સુધી ચાલુ છે. તો જલદીથી ઉમેદવાર મિત્રો ઓનલાઈન અરજી કરે અને સરકારી નોકરીની આ તક ના ગુમાવે તેવી સૌને વિનંતી.

આ પણ જુઓ:- FCI Recruitment 2024: ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં બમ્પર ભરતી, પાત્રતા, ફી અને પસંદગી પ્રક્રિયા વિશે જાણો

ઉપરોક્ત ભરતી માટે ઓનલાઈન અરજી બાદ ઉમેદવારોની પસંદગી ઈન્તરવ્યુ આધારીત રહેશે જેની તમામ ઉમેદવારોએ ખાસ નોધ લેવી જેથી કરીને ઈન્તરવ્યુ ને લગતા તમામ પ્રશ્નોની વિગતો તમે તૈયારી તમે અગાઉથી કરી શકો. જો મિત્રો તમને આમારી આ ભરતીની માહિતી પસંદા આવી હોય તો તમારા મિત્રો સાથે સેર કરજો જેથી તેઓ પણ નવી ભરતી વિશે અપડેટ મેળવતા રહે આભાર.

Leave a Comment