E Shramik Card: ઈ-શ્રમ કાર્ડનો નવા હપ્તો જાહેર થવા જઈ રહ્યો છે ત્યારે હવે જે લોકો 1000 રૂપિયાનો આ હપ્તો મેળવવા માંગે છે. તે કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ રજીસ્ટ્રેશન કરાવી અને માસિક ભથ્થું મેળવી શકે છે. જો તમારી પાસે હજુ સુધી ઈ-શ્રમ કાર્ડ નથી તો તમને આ હપ્તો નહી મળે જેના માટે તમારે જલ્દીથી નવું રજીસ્ટ્રેશન કરાવવું જરુરી છે.
મિત્રો આજે આપણે આ લેખના માધ્યમથી ઈ-શ્રમ કાર્ડના હપ્તા વિશે સંપુર્ણ માહિતી મેળવીશું. તેમાં તમે અરજી કેવી રીતે કરીને તમારું ઈ-શ્રમ કાર્ડ બનાવી શકો છો. તેમજ વધુમાં આ ભથ્થું મેળવવા તમારે ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર રહેશે તેની સંપૂર્ણ માહિતી મેળવીશું. તો મિત્રો અમારો આ લેખ ને અંત સુધી વાંચતા રહો.
E Shramik Card ના ભથ્થું મેળવવા માટે જરૂરી દસ્તાવેજો
મિત્રો જો તમે ઈ-શ્રમ કાર્ડ ભથ્થું મેળવવા અરજી કરવાં માંગો છો, તો તમારે તે પહેલા નિચે મુજબના જરૂરી ડોક્યુમેન્ટ સાથે ઉપલબ્ધ રહેવું પડ્શે.
- આધાર કાર્ડ
- બેંક પાસબુક
- રેશન કાર્ડ
- રહેઠાળનો પુરાવો
- ધોરણ 10 ની માર્કશીટ
- સ્વ-ઘોષણા પ્રમાણપત્ર
- ઉમરનું પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
આ પણ વાંચો:- BSNL ના સસ્તા રિચાર્જ પ્લાને આપ્યો ઝટકો, માત્ર આટ્લા રુપિયામાં 150 દિવસની વેલેડિટી – BSNL Prepaid Recharge Plans
ઈ-શ્રમ કાર્ડ માટે કેવી રીતે ઓનલાઇન અરજી કરવી?
ઈ-શ્રમ કાર્ડ નો માસિક હપ્તો મેળવવા માટે, તમારે ઈ-શ્રમ કાર્ડ બનાવવું પડશે, તેની ઓનલાઈન પ્રક્રિયા નીચે સ્ટેપ બાય સ્ટેપ સમજાવેલ છે.
- સૌ પ્રથમ તમારે ઇ શ્રમ કાર્ડ ની સત્તાવાર વેબસાઇટ https://eshram.gov.in/ પર જવું પડશે.
- હવે તમને આ સાઈટના હોમપેજ પર “Eshram Registration” ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ તમારી સામે એક નવું વેબ પેજ દેખાશે જેમાં તમારે તમારો મોબાઇલ નંબર અને આપેલ કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે,
- ત્યારબાદ તમારે “Send OTP” બટન પર ક્લિક કરવાનું રહેશે,
- ત્યારબાદ તમારી સામે જ તમારા મોબાઈલ નંબર પર એક OTP આવશે જે તમારે OTP બોક્સમાં દાખલ કરવો પડશે.
- ત્યારબાદ વેરિફેક્શન પુર્ણ થતાં તમારી સામે ઈ-શ્રમ કાર્ડ માટેનું અરજી ફોર્મ ખુલશે.
- આ ફોર્મમાં તમારી વ્યક્તિગત વિગતો જેમ કે નામ, મોબાઈલ નંબર, જન્મ તારીખ વગેરેને દાખલ કરવાની રહેશે,
- ત્યારબાદ આગળ તમને જરુરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો વિક્લ્પ દેખાશે જેમાં તમારા જરુરી ડોક્યુમેંટ અપલોડ કરવાના રહેશે.
- હવે છેલ્લે તમારે “સબમિટ” બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ ઈ-શ્રમ કાર્ડ માટેની અરજી ફોર્મ સબમીટ થશે.
એક્વાર તમારું E Shramik Card જનરેટ થયાં બાદ તમારુ નામ ઈ-શ્રમ કાર્ડ લિસ્ટમાં દાખલ થશે. જેને તમે ચકાસવા માટે તમારા UAN નંબર અને જન્મ તારીખ ની મદદથી સતાવાર સાઈટ પરથી ઓનલાઈન ચકાસી શકો છો. એક્વાર તમારુ નામ લાભાર્થીના લિસ્ટ્માં આવિ જશે તો તમને ઈ-શ્રમ કાર્ડનો માસિક 1000 નો હપ્તો સિધા તમારા બેંક ખાતામાં જમાં થશે.