google for india event 2024: એક જ ક્લિક દ્વારા મેળવી શકશો ₹50,00,000 સુધીની Loan, ગૂગલે કરી જાહેરાત

google for india event 2024: હમણાં જ ગૂગલ દ્વારા ભારતમાં ગૂગલ ફોર ઇન્ડિયા ઇવેન્ટનું આયોજન થયું હતું આ ઇવેન્ટમાં ગૂગલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગૂગલ પે યુઝર્સ હવે ફક્ત એક જ ક્લિકમાં 50 લાખ રૂપિયા સુધીની loan મેળવી શકશે. આ ઉપરાંત પણ GOOGLE દ્વારા અન્ય બાબતો વિશે જણાવવામાં આવ્યું હતું તો ચાલો જાણીએ કે ગૂગલ પર ઇન્ડિયા ઇવેન્ટ માં ગૂગલ દ્વારા શું શું જાહેરાત થઈ.

google for india event 2024: ₹50,000,000 સુધીની Loan

google for india event 2024 મા ગૂગલ દ્વારા જણાવવામાં આવ્યું કે હવે ગ્રાહકો ગૂગલ પે ના ઉપયોગથી જ 50 લાખ રૂપિયા સુધીની લોન ઈચ્છા વ્યાજદરે મેળવી શકશે, પરંતુ આ લોન ગૂગલ પે યુઝર્સને જ મળશે, આ ઉપરાંત જણાવ્યું કે ગ્રાહકો સરળતાથી લોન મેળવી પણ શકશે અને બંધ પણ કરી શકશે, આ સુવિધા માટે ગૂગલે મુથૂટ ફાઇનાન્સ સાથે ભાગીદારી કરી છે.

અન્ય સેવાઓ

Loan સિવાય ગૂગલ દ્વારા અન્ય સેવાઓ વિશે પણ જાણ કરવામાં આવી જેમ કે, ગૂગલ જેમિની. આ વિશે વધુમાં જાણવામાં આવ્યું કે હવે ગૂગલ જેમિની સાથે યુઝર્સ હિન્દીમાં પણ વાત કરી શકશે. આ માટે ચાલુ ઇવેન્ટમાં લાઈવમાં જ લોકોને ગૂગલ જેમિની સાથે હિન્દીમાં વાતચીતનો ડેમો બતાવવામાં આવ્યો હતો.

ગૂગલ જેમિની વિશે જે લોકોને ખ્યાલ ના હોય તેઓને જણાવી દઈએ કે ગૂગલ જેમિની એ ચેટ જીપીટી જેવું જ એક એઆઇ ટૂલ છે.

આ ઇવેન્ટમાં UPI Circle નામની સુવિધાની પણ વાત કરવામાં આવી, આ સુવિધા વિશે જે લોકોને ખ્યાલના હોય તેઓને જણાવી દઈએ કે UPI Circle સુવિધાની મદદથી કોઈ એક જ બેંક એકાઉન્ટને લિંક કરી બે અથવા બે થી વધુ યુઝર્સ UPI નો ઉપયોગ કરી શકશે. ગૂગલ દ્વારા જણાવવામાં આવ્યું કે લોકો હવે ગૂગલ પે પર પણ આ સુવિધાનો ઉપયોગ કરી શકશે.

આશા રાખું છું કે તમને આ માહિતી ઉપયોગી લાગી હશે, જો તમે પણ ઘરે બેઠા પચાસ લાખ સુધીની loan મેળવવા માંગતા હોય તો ગૂગલ પે પર જરૂર વિચાર કર જો અને જો તમારા મિત્રને હાલ loan ની જરૂર હોય તો તેને આ આર્ટિકલ જરૂર શેર કર જો, ધન્યવાદ.

Leave a Comment