JUMC Recruitment 2024: જુનાગઢ નગર પાલિકામાં વિવિધ 44 જગ્યાઓ પર કાયમી ભરતી,જો હજુ સુધી અરજી નથી કરી તો આજેજ અહીથી અરજી કરો

JUMC Recruitment 2024: જુનાગઢ મહાનગર પાલિકામાં ઓફિસ સુપ્રિટેન્ડેંટ,આસીસ્ટંટ લીગલ ઓફિસર-લેબર ઓફિસર, સેનિટેશન સુપ્રિટેંડન્ડેંટ,સબ એકાઉન્ટન્ટ,કેમિસ્ટ,સિનિયર ક્લાર્ક,જુનિયર ક્લાર્ક વગેરે વર્ગ 3 ની 44 જગ્યાઓ પર સીધી ભરતી કરવા સારું પસંદગી યાદી તૈયાર કરવા જાહેરાત બહાર પાડવામાં આવી છે.

JUMC Recruitment 2024

મિત્રો જુનાગઢ નગર પાલિકાની ઉપરોક્ત જગ્યાઓ કાયમી ધોરણે ભરવાની છે. તેમજ પાંચ વર્ષ સુધી સારો ફિકસ પગાર અને ત્યારબાદ નિયમ મુજબ સાતમા પગાર પંચ મુજબ પગાર પણ આપવામાં આવશે તમે આ નોકરી માટે લાયકાત ધરાવતા હોતો જુનાગઢ નગર પાલિકામાં નોકરી કરવાની આ સારી તક છે. અરજી કરવાની છેલ્લી તારીખ : 03/04/2024 રાત્રીના 23.59 સુધી રાખવામાં આવી છે.  જો તમે હજુ સુધી અરજી કરી નથી તો આજેજ અરજી કરી શકો છો. અરજી માત્ર ઓન લાઇન જુનાગઢ નગર પાલિકાની વેબ સાઇટ https://junagadhmunicipal.org પર કરવાની છે.  

ભરવા પાત્ર જગ્યાઓની વિગત  :

  • ઓફિસ સુપ્રિટેન્ડેંટ -3
  • આસીસ્ટંટ લીગલ ઓફિસર-લેબર ઓફિસર-2
  • સેનિટેશન સુપ્રિટેંડન્ડેંટ-2
  • સબ એકાઉન્ટન્ટ-4
  • કેમિસ્ટ-2
  • સિનિયર ક્લાર્ક-9
  • જુનિયર ક્લાર્ક-22

પગાર ધોરણ :

  • ઓફિસ સુપ્રિટેન્ડેંટ પાંચ વર્ષ માટે ફીક્સ માસિક રૂ 31340 ત્યારબાદ સાતમા પગાર પાંચ મુજબ 35400-112400 પે મેટ્રિક્સ લેવલ 6
  • આસીસ્ટંટ લીગલ ઓફિસર-લેબર ઓફિસર પાંચ વર્ષ માટે ફીક્સ માસિક રૂ 31340 ત્યારબાદ સાતમા પગાર પાંચ મુજબ 29200-92300 પે મેટ્રિક્સ લેવલ 5
  • સેનિટેશન સુપ્રિટેંડન્ડેંટ પાંચ વર્ષ માટે ફીક્સ માસિક રૂ 31340 ત્યારબાદ સાતમા પગાર પાંચ મુજબ 35400-112400 પે મેટ્રિક્સ લેવલ 6 રહેશે
  • સબ એકાઉન્ટન્ટ પાંચ વર્ષ માટે ફીક્સ માસિક રૂ 19950 ત્યારબાદ સાતમા પગાર પાંચ મુજબ 25500-81100 પે મેટ્રિક્સ લેવલ 4 મુજબનો રહેશે
  • કેમિસ્ટ પાંચ વર્ષ માટે ફીક્સ માસિક રૂ 19950 ત્યારબાદ સાતમા પગાર પાંચ મુજબ 25500-81100 પે મેટ્રિક્સ લેવલ 4 મુજબ
  • સિનિયર ક્લાર્ક પાંચ વર્ષ માટે ફીક્સ માસિક રૂપિયા  19950 ત્યારબાદ સાતમા પગાર પાંચ મુજબ 25500-81100 પે મેટ્રિક્સ લેવલ 4 મુજબ ચૂકવવામાં આવશે.
  • જુનિયર ક્લાર્ક પ્રથમ પાંચ વર્ષ માટે ફીક્સ માસિક રૂ 19900 ત્યારબાદ સાતમા પગાર પાંચ મુજબ 19900-63200 પે મેટ્રિક્સ લેવલ 2 મુજબ રહેશે

શૈક્ષણિક લાયકાત :

ઉમેદવારો અરજી કરવાની છેલ્લી તારીખના રોજ નીચે દર્શાવ્યા મુજબની લાયકાત જે તે જગ્યા માટે ધરાવતા હોવા જરૂરી છે. 

  • ઓફિસ સુપ્રિટેન્ડેંટમાટે ઉમેદવાર  માન્ય યુનિ.ના કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક અથવા સમકક્ષ, કોમ્પ્યુટરનું પૂરતું પાયાનું જ્ઞાન હોવું જોઈએ.  ઉપરાંત ગુજરાતી,હિન્દી,અને અંગ્રેજી ભાષાનું પૂરતું  જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • આસીસ્ટંટ લીગલ ઓફિસર-લેબર ઓફિસર માન્ય યુનિ.ના કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક તથા એલ.એલ.બી.  અથવા સમકક્ષ લાયકાત ધરાવતા હોવા જોઈએ. કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન ઉપરાંત ગુજરાતી,હિન્દી,અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • સેનિટેશન સુપ્રિટેંડન્ડેંટ માન્ય યુનિ.ના પર્યાવરણ અને એંજિનિયરના સ્નાતક,ના સ્નાતક અથવા સમકક્ષ, કોમ્પ્યુટરનું જ્ઞાન ઉપરાંત ગુજરાતી,હિન્દી,અને અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • સબ એકાઉન્ટન્ટ માન્ય યુનિ.ના કોમર્સના  સ્નાતક અથવા સમકક્ષ, કોમ્પ્યુટરનું પૂરતું જ્ઞાન ઉપરાંત ગુજરાતી,હિન્દી,અને અંગ્રેજી ભાષાનું  જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • કેમિસ્ટની લાયકાત માન્ય યુનિ.ના બી.એસ.સી.કેમિસ્ટ્રી ના સ્નાતક અથવા સમકક્ષ, કોમ્પ્યુટરનું જ્ઞાન ઉપરાંત ગુજરાતી,હિન્દી,અને અંગ્રેજી ભાષાના જાણકાર હોવા જોઈએ.
  • જુનિયર ક્લાર્ક માટે ઉમેદવાર માન્ય યુનિ.ના કોઈ પણ વિદ્યાશાખાના સ્નાતક અથવા સમકક્ષ, કોમ્પ્યુટરનું  પાયાનું જ્ઞાન હોવું જોઈએ.  ઉપરાંત ગુજરાતી,હિન્દી,અને અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.

વય મર્યાદા :

ઉંમેદવારની વય અરજી કરવાની છેલ્લી તારીખના રોજ 35 વર્ષ થી વધુ હોવી જોઈએ નહી. તેમજ અનામત સંવર્ગ ના ઉમેદવારોને નિયમ અનુસાર ઉપલી વય મર્યાદામાં છૂટ છાટ આપવામાં આવશે.ઉમેદવારોએ અરજી કરતાં પહેલાં જુનાગઢ નગરપાલિકાની સત્તાવાર જાહેરાત જોવી જોઈએ.

પરીક્ષા ફી

સામાન્ય સંવર્ગમાં આવતા  ઉમેદવારોએ અરજી ફી રૂપિયા 600 ભરવાના રહેશે જ્યારે અનામત સંવર્ગના ઉમેદવારો અને મહિલા ઉમેદવારોએ પરીક્ષા ફી 300 રૂપિયા  ફી પેટે ભરવાના રહેશે.ફી ઓન લાઇન ભરવાની રહેશે.

અરજી કરવાની રીત

સૌ પ્રથમ ઉમેદવારોએ junagadhmunicipal.org પર જઈ રજીસ્ટ્રેશન કરવાની લિન્ક પર ક્લીક કરવાથી recruitment માં જાહેરાત પર ક્લિક કરવાથી નવા વિંન્ડોમાં જાહેરાતનું નોટિફિકેશન ખુલશે. ત્યાં સૌ પ્રથમ રજીસ્ટ્રેશન કરવું ત્યારબાદ અરજી ફોર્મ કાળજી પૂર્વક ભરી જુનાગઢ નાગર પાલિકા દ્વારા માંગવામાં આવેલ ડૉક્યુમેન્ટ અપલોડ કરવા અને અરજી કન્ફર્મ કરવી અરજી કન્ફર્મ કર્યા બાદ લાગુ પડતી પરીક્ષા ફી ભરી ત્યારબાદ અરજી અને ચલણની પ્રિન્ટ કાઢી લેવી.

અગત્યની લિંક્સ :

અરજી કરવાની વેબ સાઇટઅહી ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહી ક્લિક કરો

મિત્રો,અરજી કરતાં પહેલાં JuMCmunicipal.org વેબ સાઇટ પર આપેલું સત્તાવાર નોટિફિકેશન કાળજીપૂર્વક વાંચી લીધા બાદ જ અરજી કરવી જેથી અરજીમાં કોઈ ભૂલ રહે નહી. તેમજ જરૂર પડેતો જુનાગઢ મહાનગર પાલિકાની હેલ્પ લાઇનનો સંપર્ક કરવો.

આ પણ વાંચો : Bank of India Recruitment 2024: બેંક ઓફ ઈંડિયામાં બેંક અધિકારીની 143 જગ્યાઓ પર બંપર ભરતી, અહીથી અરજી કરો

Leave a Comment