Rs 100 Note Update: મિત્રો ભારતીય રિઝર્વ બેંક દ્વારા ₹100 ની નવી નોટ બહાર પાડવામાં આવી શકે છે જે અંગે ન્યૂઝમાં ચર્ચાઓ ચાલી રહી છે. તાજેતરમાં આરબીઆઈના રિપોર્ટ અનુસાર 100 રૂપિયાની વાર્નિશ કાટીંગ નોટને ટ્રાયલ ધોરણ મૂકવામાં આવશે ત્યારબાદ તેને સત્તાવાર જાહેર કરવામાં આવી શકે છે.
Rs 100 Note Update
100 રૂપિયાની વાર્નિશ કટીંગ નોટની ખાસિયત એ છે કે તે જલ્દીથી ખરાબ થતી નથી અને આ પધ્ધતીની નોટનો ઉપયોગ ઘણા બધા દેશમાં થાય છે તેમજ આ નોટની ઉંમર લાંબી રહે છે અને ઝડપથી ફાટતી પણ નથી. જેથી કરીને આરબીઆઈ પણ હવે કોટિંગ દર્શાવતી ભારતીય બજારમાં લોન્ચ કરી શકે છે. તેમજ 500રૂપિયાની નકલી નોટોમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે જેના લીધે આરબીઆઈ દ્વારા હવે આ નવી પધ્ધતીની નોટ બહાર પાડવામાં આવી શકે છે. તો આજે આપણે આ લેખના માધ્યમથી સો રૂપિયાની નવી નોટ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
મિત્રો 100 રૂપિયાની વાર્નિશ નોટ ખૂબ જ ટકાઉ અને મજબૂત લેયર સાથે લોન્ચ કરવામાં આવશે અને આ નોટને જલ્દીથી ફાટી કે ગંદી નહીં થાય. તે રીતે વાર્નિશ નોટનો ઉપયોગ ઘણા બધા દેશો કરી રહ્યા છે જેથી કરીને ભારત બજારમાં પણ જો આ નોટ લોન્ચ કરવામાં આવે તો આ ચેલણનો ઉપયોગ લાંબા ટાઇમ સુધી કરી શકાય છે
આરબીઆઈના ખર્ચમાં પણ થશે ઘટાડો
જો 100 રૂપિયાની નોટને એકવાર મંજૂરી મળી ગયા બાદ તેને બજારમાં મુકતા તે જલ્દીથી ખરાબ નહીં થાય, જેથી દર વર્ષે લગભગ દરેક પાંચ નોટમાંથી એક નોટને નુકસાન થાય તો આરબીઆઈ ને આ ચલણને રિપ્લેસ કરવામાં ખૂબ જ ઓછો ખર્ચો થઈ શકે છે. જેથી વારંવાર બદલવાની જરૂરિયાતો સંબોધિત ખર્ચને ઘટાડી શકાય છે.
Read More:- ગુજરાત હાઈકોર્ટ ભરતી ધોરણ 10 પાસ પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર, અહિથીં કરો અરજી
તેમજ અન્ય દિવસો દ્વારા પણ અત્યારે પ્લાસ્ટિક નોટ અથવા વાર્નિશ નોટનું ચલણ અપનાવવામાં આવી રહ્યું છે કેમકે તે જલ્દીથી ખરાબ નથી થતી અને વધુ ટકાઉ રહે છે તો આ નોટ ન ઉપયોગ કરવા માટે આરબીઆઈ પણ અન્ય દેશોની સાથે જોડાઈને તેની પદ્ધતિઓ વગેરેની માહિતગાર થશે.
કેવી હશે 100 રૂપિયાની નોટની નવી ડિઝાઈન
આરબીઆઈ દ્વારા નવી નોટ ની ડિઝાઇનને વિવિધ ચિન્હો અને અંકો તેમજ રંગ અને પેટર્ન સાથે અલગ જ પાડવામાં આવશે કેમ કે આ અલગ અલગ પેટર્ન ની મદદથી દૃષ્ટિહીન વ્યક્તિઓ પણ સરળતાથી નોટને ઓળખી શકે છે. જેના લીધે નકલી નોટોની સંખ્યામાં પણ ઘટાડો થઈ શકે છે. તો આ તમામ પગલાંઓને ધ્યાનમાં રાખીને આરબીઆઇ દ્વારા પણ નવા સિક્યુરિટી પ્રિન્ટિંગ બદલવામાં આવ્યા છે અને જેના પાછળ 4,000 કરોડ જેટલા રૂપિયા પણ ખર્ચવામાં આવેલા છે તો હવે 100 રૂપિયાની નવી નોટની ડિઝાઇન કેવી હશે તે તો હવે જોવાનું રહ્યું પરંતુ આ અંગે આરબીઆઈ દ્વારા હજુ સુધી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
500 અને 2000ની નોટમાં નકલી નોટોનું વધારો જોવા મળ્યો છે જ્યારે ₹100 ની નોટ પર નકલી નોટોનું ઘટાડો જોવા મળ્યો છે જેથી જો નવી ડિઝાઇન અને પેટર્ન સાથે ગુણોત્તરમાં સુધારો કરવામાં આવે તો નકલી નોટોનો ઘટાડો કરી શકાય છે તેમજ આ માટે આરબીઆઈ દ્વારા પણ મુંબઈમાં એક બેંકનોટ ક્વોલિટી એશ્યોરન્સ લેબોરેટરીની સ્થાપના કરવામાં આવી છે જે આ નોટોની ગુણવત્તા અને કડક સુરક્ષા સુનિશ્ચિત કરે છે.
Read More:- Ambalal Patel Agahi: ગુજરાતમાં ચોમાસું પહોંચવાની તારીખ બદલાઈ, જાણો અંબાલાલની આગાહી
1000 wala note nikaalo so that Very easy for INCOMETAX for RAID