ગુજરાત હાઈકોર્ટ ભરતી ધોરણ 10 પાસ પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર, અહિથીં કરો અરજી

ગુજરાત હાઈકોર્ટ ભરતી: મિત્રો તમે ધોરણ 10 પાસ છો અને નોકરીની શોધખોળમાં છો તો તમારા માટે આજે અમે એક જોરદાર ભરતી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમાં માત્ર લાયકાત 10 પાસ માંગી છે. તો આજે અમે જે ભરતીની વાત કરવા જઈ રહ્યા છે એ ગુજરાત હાઇકોર્ટ ડ્રાઇવરની ભરતી છે જેમાં ધોરણ 10 પાસ પર લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાત હાઈકોર્ટ ભરતી – Gujarat High Court Jobs 

સંસ્થા/વિભાગગુજરાત હાઈકોર્ટ
પોસ્ટડ્રાઈવર
અરજી મોડઓનલાઈન
લાયકાત10 પાસ
છેલ્લી તારીખ 15 જુન 2024
સત્તાવાર સાઈટhc-ojas.gujarat.gov.in

મિત્રો ગુજરાત હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં ધોરણ 10 પાસ પર ડ્રાઇવરની કુલ ૩૪ જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં જે ઉમેદવારો 10 મુ પાસ કરેલ છે તેમજ જેમની પાસે એલએમવી (LMV) લાઈસન્સ છે તેઓ આ ભરતી માટે તારીખ 15 જૂન 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે.

અરજી ફી

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ડ્રાઇવરની ભરતી માટે અરજી ફીની વાત કરીએ તો સામાન્ય કેટેગરીના ઉમેદવારોને ₹1,000 ફી ચૂકવવાની રહેશે જ્યારે અનામત વર્ગના ઉમેદવારો માટે 500 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે

શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે શૈક્ષણિક લાયકાની વાત કરવામાં આવે તો જે ઉમેદવારો અરજી કરવા માંગે છે તેઓને ધોરણ 10 માં પાસ તેમજ તેઓ એલએમવી લાઇસન્સ ધરાવતા હોવા જોઈએ અને સાથે પાંચ વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ પણ હોવો જોઈએ 

આ ભરતીમાં કુલ 34 જગ્યાઓ માટે ઉમેદવારોએ ગુજરાત હાઇકોર્ટની સત્તાવાર વેબસાઈટ hc-ojas.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમાં જરૂરી ડોક્યુમેન્ટ જેમ કે ધોરણ 10 ની માર્કશીટ ડ્રાઇવિંગ લાઇસન્સ આધાર કાર્ડ વગેરે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે 

પસંદગી પ્રક્રીયા

તો જે મિત્રો ડ્રાઇવર તરીકેની નોકરી ગુજરાત હાઇકોર્ટમાં કરવા માગતા હોય તો તેઓ ઉપરોક્ત લાયકાત ચકાસી અને સત્તાવાર વેબસાઈટ પર જઈને તારીખ 15 જુન 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે અને તેમની પસંદગી ઇન્ટરવ્યૂ આધારિત થશે તો જે માટે તમે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.

Read More:- Airtel Plan: એરટેલના આ પ્રિપ્રેડ અને પોસ્ટ પ્રેડ પ્લાન સાથે માણો મફતમાં T20 વર્લ્ડ કપની લાઈવ સ્ટ્રીમીંગ

ગુજરાત હાઈકોર્ટ ભરતી માટે અરજી લિંક

અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment