ભુલથી ડિલેટ થયેલા મોબાઈલ નંબરને આવી રીતે મિનિટોમાં કરો રીકવર

How to recover deleted contact: મિત્રો ઘણી વખત એવું થતું હોય છે કે તમે તમારા મોબાઈલ નંબર ફોનમાં રહેલા કેટલાક કોન્ટેક નંબર ભૂલથી ડીલીટ કરી દો છો. ત્યારે તમને તે નંબર યાદ રહેતું નથી અને દરેક નંબર યાદ રાખવું એ પણ શક્ય નથી તો જ્યારે જરૂરિયાત ઊભી થાય ત્યારે તે નંબર ફરીથી કેવી રીતે મેળવવું તે એક મુશ્કેલી ભર્યું કાર્ય છે.

તો આજે આપણે આ લેખના માધ્યમથી તમારી સામે એક એવી ટ્રિક શેર કરીશું કે જેમાં તમે હવે કોઈપણ ડીલીટ નંબર ને સરળતાથી રિકવર કરી શકો અને ફરીથી તે નંબર ને સેવ કરી શકો છો.

ડિલિટ થયેલ મોબાઈલ નંબરને રીકવર કરોHow to recover deleted contact

મિત્રો જો તમે એન્ડ્રોઇડ ફોનના વપરાશ કરતા છો તો તમારે નીચેના પગલાનું શરીરને તમારા ડીલીટ થયેલા કોન્ટેક નંબરને પૂન: પ્રાપ્ત કરી શકો છો.

  •  મિત્રો જેના માટે તમારે સૌ પ્રથમ તમારા મોબાઇલમાં ગુગલ કોન્ટેક એપ ડાઉનલોડ કરવી પડશે
  • ત્યારબાદ આ એપમાં તમારે Gmail દ્વારા લોગીન થવું પડશે. 
  • હવે તમારે ત્યાં ફિક્સ એન્ડ મેનેજ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે
  • ત્યારબાદ તમને રીસ્ટોર કોન્ટેક્ટ ઓપ્શન દેખાશે જેના પર ક્લિક કરો
  • હવે તમને તમારા ડીલીટ કરેલા તમામ કોન્ટેક્ટ તમારા મોબાઈલમાં પુનઃ પ્રાપ્ત થશે

તો આવી રીતે મિત્રો તમે જો Android વપરાશ કરતા છો તો તમારા જીમેલ દ્વારા તમારા કોન્ટેક રિકવર કરી શકો છો પરંતુ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે તમે જ્યારે પણ આ કોન્ટેક્ટ ડીલીટ કર્યા છે ત્યારે જે Gmail આઇડી તમારા મોબાઇલ સાથે લીંક હોય તે જ Gmail આઇડી ફરીથી તમારે રિસ્ટોર એપમાં લોગીન થવું પડશે તો જ તમને આ કોન્ટેક રિકવર થઈ શકે છે.

મોબાઈલના રીસ્ટોર ઓપ્શનનો ઉપયોગ કરો

જો તમે તમારા મોબાઇલ ફોનથી જ તમારા કોન્ટેક્ટ રીકવર કરવા માગતા હો તો પણ તમને તમારા ફોનમાં એક ઓપ્શન મળે છે જેનું નામ છે બેકપ એંડ રીકવર, તમે તમારા ફોનના સેટિંગ્સમાં બેક-અપ અને રીસ્ટોર વિકલ્પ પર જઈને ત્યાં કોન્ટેક્ટ રીસ્ટોર કરવાનું ઓપ્શન પસંદ કરીને પણ તમારા ડીલીટ કરેલા કોન્ટેકને પરત લાવી શકો છો. પરંતુ તે માટે તમારું જીમેલ આઇડી જે તે મોબાઈલ સાથે લીંક હોવું જોઈએ એટલે કે સીંકરોનાઈજ હોવું જોઈએ.

તો મિત્રો આવી રીતે તમે હવે સરળતાથી તમારા ડીલીટ કરેલા કોન્ટેક ને પાછા રિસ્ટોર કરી શકો છો. જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો તમે તમારા મિત્રો સાથે શેર કરજો જેથી કરીને તેઓ પણ સંકટ સમયે ડીલીટ કરેલ કોન્ટેક્ટ ફરીથી પાછા મેળવી શકે અને આલેખ તેમના માટે પણ ખૂબ જ મદદરૂપ થઈ શકે, આભાર.

Read More:- ગુજરાત હાઈકોર્ટ ભરતી ધોરણ 10 પાસ પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર, અહિથીં કરો અરજી

Leave a Comment