DRDO Recruitment 2024: DRDO માં ધોરણ 10 પાસ પર આવી ભરતી, આજે જ કરો ઓનલાઈન અરજી

DRDO Recruitment 2024

DRDO Recruitment 2024: દેશની અતિ મહત્વની DRDO એટલેકે સંરક્ષણ,સંશોધન અને વિકાસ સંસ્થા છે. તેના દ્વારા  એપ્રેન્ટીસ ની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. મિત્રો સંરક્ષણ મંત્રાલયની DRDO સંસ્થા દ્વારા વિવિધ સંવર્ગના એપ્રેન્ટીસની વર્ષ 2024-25 માટે જગ્યાઓમાં આપ ભરતી થવા માટે ઈચ્છુક છો, તો આ દેશની મહત્વપૂર્ણ સંસ્થામાં કામ કરી દેશ સેવા કરવાનો સુવર્ણ અવસર … Read more