DRDO Recruitment 2024: DRDO માં ધોરણ 10 પાસ પર આવી ભરતી, આજે જ કરો ઓનલાઈન અરજી

DRDO Recruitment 2024: દેશની અતિ મહત્વની DRDO એટલેકે સંરક્ષણ,સંશોધન અને વિકાસ સંસ્થા છે. તેના દ્વારા  એપ્રેન્ટીસ ની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. મિત્રો સંરક્ષણ મંત્રાલયની DRDO સંસ્થા દ્વારા વિવિધ સંવર્ગના એપ્રેન્ટીસની વર્ષ 2024-25 માટે જગ્યાઓમાં આપ ભરતી થવા માટે ઈચ્છુક છો, તો આ દેશની મહત્વપૂર્ણ સંસ્થામાં કામ કરી દેશ સેવા કરવાનો સુવર્ણ અવસર આપને મળી રહ્યો છે.

મિત્રો નમસ્કાર ! આપ માત્ર ધોરણ 10 સુધીનો અભ્યાસ કરી ITI નો અભ્યાસ કરી નોકરી માટે શોધ ચલાવી રહ્યા છો. તો આપને આજે સરકારની મહત્વની સંસ્થા DRDO સાથે એપ્રેન્ટિસમાં જોડાવાનો અવસર પ્રાપ્ત થઈ શકે છે. આ જગ્યાઓ સંરક્ષણ અને મેટાર્લિકલ સાંસોધાન લેબોરેટરી હૈદરાબાદ માટે વર્ષ 2024-2025 માટે ભરવામાં આવી રહી છે. વિગતોની ચકાસણી કરવા વિગતવાર નોટિફિકેશન જોવા વિનંતી.

એપ્રેંટિસની જગ્યાઓ માટે ભરતીની વિગતો અમે જણાવી રહ્યા છીએ. અમે આપને ડિપ્લોમા એપ્રેન્ટીસની આ જગ્યાઓ માટે વિગતવાર માહિતી આપી રહ્યા છીએ.

અમે આલેખમાં અમે સત્તાવાર નોટિફિકેશન જોવા માટે આપને એક DRDO ની સત્તાવાર વેબ સાઇટની લિન્ક પણ જણાવીશું. એપ્રેંટિસની વિવિધ જગ્યાઓની સંખ્યા, જરૂરી શૈક્ષણિક લાયકાત અને આપવામાં મળવાપાત્ર  સ્ટાઈપેન્ડ  તેમજ અરજી કરવાની  તારીખો વિશે આપને જણાવીશું જો આપ DRDO ના સતાવાર નોટિફિકેશનમાં જણાવેલ પાત્રતા ધરાવો છોતો આપ અરજી કરી શકશો. 

DRDO Recruitment 2024

ભરતી કરનાર સંસ્થાનું નામ DRDO સંરક્ષણ,સંશોધન અને વિકાસ સંસ્થા 
ભરવાની પોસ્ટ                                                 TIT એપ્રેંટિસ 
શૈક્ષણિક લાયકાત SSC /ITI 
સત્તાવાર વેબ સાઈટ અહી ક્લિક કરો 

એપ્રેંટિસ કેડરનું નામ અને જગ્યાની સંખ્યા  :

  • ફીટર  –  20
  • ટર્નર    – 08
  • મશિનિષ્ઠ -16
  •  વેલ્ડર     – 04
  • ઇલેક્ટ્રિશિયન -12
  • ઇલેક્ટ્રોનિક    – 04
  •  કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ   – 60
  •  કાર્પેન્ટર       – 02
  •  બુક બાઈન્ડર   – 01
  • કુલ  -67 

Read More : DRDO INMAS Recruitment 2024: ન્યુક્લિયર મેડિસિન એન્ડ સાયન્સ ઈન્સ્ટિટ્યૂટમાં ભરતી, અહીથી જાણો વિગતો

મહત્વની તારીખો :

અરજી કરવાની શરૂ થયાની તારીખ30/04/2024
અરજી કરવાની છેલ્લી તારીખ 31/05/2024

ચૂકવવા માત્ર સ્ટાઇપેન્ડ :

DRDO દ્વારા કરવામાં આવનાર એપરેંટિસમાં ઉમેદવારોને માસિક પણ સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવતું હોય છે. આપ વધુ વિગતો માટે આપ સત્તાવાર નોટિફિકેશનમાં વિગતો જોઈ શકશો. 

જરૂરી ડૉક્યુમેન્ટ : 

એપ્રેંટીશની આ જગ્યાઓ માટે ઉમેદવારોએ દર્શાવેલ ડૉક્યુમેન્ટની જરૂર પડી શકે છે.

  • આધારકાર્ડ 
  • ઉમેદવારના નજીકના પોલીસ મથકનું વેરીફિકેશન 
  • ચારિત્ર્યનું પ્રમાણપત્ર (અગાઉની શૈક્ષણિક સંસ્થાનું )
  • સિવિલ સર્જનનું ફિટનેસ સર્ટીફીકેટ્સ 
  • SSC લાયકાતનું પ્રમાણપત્ર/માર્કસિત  
  • ITI નું પ્રમાણપત્ર /માર્કસિટ 
  •  જાતિ અંગેનાં પ્રમાણપત્રો 
  •  બેંક પાસબુકની નકલ 
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો 

Read More:- તમારા ગ્રામ પંચાયતમાં કેટલી ગ્રાન્ટ આવી અને કેટલી વપરાઈ તેની સંપૂર્ણ માહિતી મેળવો ઘરે બેઠા – Gram Panchayat Work Report

અરજી કરવાની રીત : 

સૌ પ્રથમ સંભાવિત ઉમેદવાર મિત્રોએ DRDO વેબ સાઇટ શોધવાની રહેશે. ત્યારબાદ ITI એપ્રેંટિસ ભરતીનું નોટિફિકેશન શોધી ડાઉનલોડ કરવાનું રહેશે હવે તમારે કાળજી પૂર્વક જાહેતાતનો અભ્યાસ કરી જરૂરી ડૉક્યુમેન્ટ તૈયાર કરી પછીજ કોઈ ક્ષતિ ના થાય એ રીત અરજી ફોર્મ ભરવાનું રહેશે DRDO દ્વારા ઉમેદવારોને અરજી કરવાથી દર્શાવેલ રીતેજ અરજી નિયત સમય પહેલાં અરજી પ્રક્રિયા પૂરી કરવી જોઈએ. મિત્રો અરજી કરવા માટે DRDO દ્વારા આપેલ તમામ વિગતો દયાને લઈ અરજી કરશો તેવી વિનંતી. 

Leave a Comment