Mutual Fund New Rule: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરેલ છે, તો જાણી લો SEBI ના નવા નિયમો

Mutual Fund New Rule: મિત્રો શું તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યા છો અથવા હવે કરવા માંગતા હોવ તો સેબી દ્વારા મ્યુચ્યુઅલ ફંડને લઈને કેટલાક મહત્વના ફેરફાર કરવામાં આવેલ છે. સેબી દ્વારા છેતરપિંડી ને રોકવા માટે આ અગત્યના બે ફેરફારો કર્યા છે જે તમારે જાણવા જરૂરી છે અને આજે આ લેખન માધ્યમથી અમે તમને મ્યુચ્યુઅલ ફંડના નિયમોમાં થયેલ ફેરફારની વિગતવાર માહિતી પ્રદાન કરીશું. 

Mutual Fund New Rule

મિત્રો સેબી દ્વારા કરવામાં આવેલ ફેરફારોથી હવે છેતરપિંડી અને રોકાણને વધુ સારું અને સુરક્ષિત બનાવવા માટે કર્યા છે. હવે મિત્રો સંયુક્ત ખાતા હેઠળ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા માટે અરજદારે નોમિનેશન પ્રકયામાંથી પસાર થવું પડશે. વધુમાં સેબીએ જાણાવ્યું હતું કે જે કંપની એસેટ મેનેજમેન્ટ કરે છે તેમના પાસે પૂરતું સંસ્થાકીય મેકેનિઝમ હોવું જરૂરી છે જેથી કરીને બજારમાં અનિયમતતાઓની શક્તઓ આસાનીથી શોધી શકાય અને તેને અટકાવી શકાય. આનાથી ફ્રન્ટ રનિંગ આધારે માહિતીનો થતો દૂરૂઉપયોગ અટકાશે. 

ફ્રન્ટ રનિંગ શું છે?

મિત્રો ફ્રન્ટ રનિંગ એટલે કોઈપણ બ્રોકર અથવા રોકાણકાર છૂપાવેલ માહિતી આધારે કોઈપણ ધંધામાં સામેલ થાય છે, તો તેને ફ્રન્ટ રનિંગ કહેવાય છે. મિત્રો સેબી દ્વારા આ ફેરફારોની મંજૂરી અપાતાં amc મેનેજમેન્ટની જવાબદારી વધશે અને આ આદેશો  AMC અને LIC સંબંધિત બે ફ્રન્ટ ચાલી રહેલા કેસો દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે. 

નોમિનેશન વૈકલ્પિક કરવામાં આવ્યું

મિત્રો સેબી દ્વારા સંયુક્ત મ્યુચ્યુઅલ ફંડ એકાઉન્ટના નોમિનેશનને એક વિકલ્પ બનાવવા અને કોમોડિટી અને વિદેશી રોકાણોની દેખરેખ માટે ફંડ હાઉસીસને ફંડ મેનેજર રાખવાની મંજૂરી આપવામાં આવેલ છે. જેના લીધે સંયુક્ત મ્યુચ્યુઅલ ફંડ ખાતામાં નોમિનેશન વૈકલ્પિક બની ગયું છે.

નોમિનેશન માટેની છેલ્લી તારીખ 

મિત્રો હવે નોમીનેશન માં છૂટછાટ કારણે રોકાણકારોના સંખ્યામાં ઝડપથી વૃદ્ધિ થશે. જેના લીધે રોકાણને પણ સરળ બનાવશે અને સમસ્યાઓમાં પણ ઘટાડો કરશે.મિત્રો વધુમાં હવે તમામ વ્યક્તિગત મ્યુચ્યુઅલ ફંડ ધારકો માટે નોંધણી અથવા ડી-રજીસ્ટ્રેશન માટેની અંતિમ તારીખ 30 જૂન, 2024 નક્કી કરવામાં આવી છે.જો તેઓ આ નિયમોનું પાલન  નહીં કરે તો તેઓ પોતાના રોકાણની રકમ ઉપાડી નહીં શકે. 

Read More:- DRDO INMAS Recruitment 2024: ન્યુક્લિયર મેડિસિન એન્ડ સાયન્સ ઈન્સ્ટિટ્યૂટમાં ભરતી, અહીથી જાણો વિગતો

Leave a Comment