Paytm UPI Update: Paytm ફરી શરૂ કરી UPI ટ્રાન્ઝેક્શન સુવિધા , આ રીતે તમારુ નવું UPI ID ચાલું કરો
Paytm UPI Update: Paytm દ્વારા તાજેતરમા તેના UPI પેમેન્ટ સિસ્ટમની શરુઆત કરવામાં આવી છે. Paytm તેની પેરેન્ટ કંપની વન 97 કોમ્યુનિકેશનને UPI પેમેન્ટ માટે હવે તેમના યુઝર્સના ખાતા નવી બેંકોમાં ટ્રાન્સફર કરવાની મંજુરી આપી છે. જેથી જે મિત્રો Paytm UPI સેવાનો લાભ લેવા માંગે છે અને તેમના UPI ખાતા બિજી બેંકમાં ટ્રાન્સફર કરવા માંગે છે … Read more