Purak Pariksha: ધોરણ 10 અને 12 ની પુરક પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર, અહિંથી ચેક કરો

GSEB Purak Pariksha

Purak Pariksha: નમસ્કાર વિદ્યાર્થીમિત્રો ! ગત માર્ચ 2024 માં લેવામાં આવેલી ધોરણ 10 SSC તેમજ ધોરણ 12 HSC વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ વ્યવસાયલક્ષી  પરીક્ષામાં જે વિદ્યાર્થી મિત્રો અનઉત્તીર્ણ  થયેલા છે. તેમજ તેઓએ પૂરક પરીક્ષા 2024  માટેનું અરજી ફોર્મ પણ ભરી દીધેલું છે.  તેમજ પરીક્ષા આપવા માટેની લાયકાત ધરાવે છે તેમના માટે આજે પૂરક પરીક્ષાને લઈને … Read more