Today Gold Price: મિત્રો સોનામાં સતત થતા વધારાને લઈને લોકો પણ હવે સોનું ખરીદવા પણ અસર થતી રહે છે. જેથી કરીને તમામ લોકોને સોનાના ભાવની અપડેટ મેળવતા રહેવું જરુરી છે. મિત્રો આજે ૪ જુનના રોજ પણ સોનાના ભાવમં વધ ઘટ જોવા મળી છે અને આજે લોકસભાની ચુટણીનું પરીણામ જાહેર થવાનું છે જેની અસર શું બિલયન બજાર પર પડશે તે તો હવે જોવાનું રહ્યુ પરંતુ તે પહેલા તમારે સોના અને ચાંદીના થયેલા ભાવમાં વધારા ઘટાને વિગતો અને ભવિષ્યમાં તેની અસર વિશે જાણવું જરુરી છે.
સોનાના આજના ભાવ – Today Gold Price
મિત્રો સોનાના આજના 4 જૂન 2024 ની વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. જેમાં 22 કેરેટ સોનાના ભાવમાં આજે 700 રૂપિયા વધારા સાથે અમદાવાદમાં 66,850 પ્રતિ 10 ગ્રામ રહ્યો છે. જ્યારે 24 કેરેટ સોનાના ભાવમાં પણ 760 રુપીયાના વધારા સાથે 72920 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે. તેમજ મિત્રો 18 કેરેટ સોનાના ભાવમાં પણ 580 રૂપિયાના વધારા સાથે પ્રતિ દસ ગ્રામ 54700 પર રહ્યો છે.
ચાંદીના ભાવમાં પણ થયો વધારો
મિત્રો આજે ૪ જુનના રોજ ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. જો ચાંદીના ગુજરતામાં આજે બજાર ભાવની વાત કરીએ તો અમદાવાદમાં આજે ચાંદીના ભાવમાં 1200 રૂપિયા વધારા સાથે ચાંદીનો ભાવ 94000 રૂપિયા પ્રતિ કિલો છે, તો આજે થયેલ સોના અને ચાંદીનો ભાવ હજુ પણ વધશે કે નહીં તેની માહિતી અહીંથી જાણીએ.
ભાવમાં થયેલા વધારા ની અસર
મિત્રો આજે ૪ જુને લોક્સભાની ચંટણીના પરીણામો જાહેર થવાના છે ત્યારે સોના અને ચાંદીના ભાવમાં પણ ધરખમ વધારો જોવા મળ્યો છે. મિત્રો આ વધારાને લીધે સામાન્ય નાગરિક ને સોનું ખરીદવા પર મોટી અસર પડી શકે છે અને નિષ્ણાતો દ્વારા પણ આવનારા દિવસોમાં હજુ પણ સોના ચાંદીમાં વધારો થવાની શક્યતા દર્શાવે છે. જેથી કરીને તમામ સામાન્ય નાગરિકના ખિસ્સા પર સીધી અસર પડી શકે છે.
મિત્રો ગુજરાતમાં આજે સોના અને ચાંદીના ભાવમાં 500 થી લઈને 1200 રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે જેમાં ગુજરાતના વિવિધ શહેરોમાં ભાવમાં થોડો ફેરફાર હોઈ શકે પણ હજું આવતી કાલે ચૂંટણીના પરિણામોની અસર સોના અને ચાંદીના ભાવ પર થશે તે તો હવે જોવાનું રહ્યું, તો આ સોના અને ચાંદીના ભાવ ની તમામ અપડેટ માટે અમારી વેબસાઇટની મુલાકાત લેતા રહો આભાર.
આ પણ વાંચો:- Indian currency: RBIએ પહેલીવાર છાપી આવી નોટ, જાણો કોની તસવીર આ નોટ પર છપાઈ હતી