Indian currency: RBIએ પહેલીવાર છાપી આવી નોટ, જાણો કોની તસવીર આ નોટ પર છપાઈ હતી

Indian currency: મિત્રો, આજે આપણે ભારતના ચલણ વિશે મહત્વની વાત કરવા જઈ રહ્યા છીએ. મિત્રો તમે જાણતા હશો કે દેશમાં ચલણી નોટો બહાર પાડવાનો અધિકાર રીઝર્વ બેંક ઓફ ઈંડિયા પાસે હોય છે. આરબીઆઈ દેશમાં કરન્સી જાહેર કરે છે તે સમગ્ર ભારતમાં માન્ય ગણાય છે. મિત્રો તમે જાણો છો કે આરબીઆઈ દ્વારા હવે ડિજીટલ પેમેન્ટને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે. અને દેશના મોટા ભાગના લોકો હવે ડિજિટલ પેમેંટ એટ્લે કે યુપીઆઈ નો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ હજુ પણ ઘણા બધા નાગરીકો ઓનલાઈન પેમેન્ટ કરતા કેસ પેમેન્ટને લેવાનું પસંદ કરી રહ્યા છે. તો આજે આપણે ભારતની ચલણી નોટો વિશે એક અગત્યની માહિતી તમારી સાથે સેર કરીશું.

મિત્રો છેલ્લા કેટ્લાક વર્ષોથી ભારતમાં ચલણી નોટોમાં મોટો ફેરફાર કરવામાં આવેલ છે જેમાં ખાસ કરીને નોટોનો રંગ બદલવામાં આવેલ છે. અને નવી નોટોની ડિઝાઈન પણ અલગ જ તરી આવે છે ત્યારે શું તમને ખબર છે કે ભારતની રીઝર્વ બેંક ઓફ ઈંડિયા દ્વારા સૌ પ્રથમ કઈ નોટા છાપવામાં આવિ હતી. તો આજે આપણે આ લેખના માધ્યમથી આ ચલણી નોટોની અગત્યની માહિતી અહિથી મેળવીશું.

Indian currency: નોટ છાપવાના નિયમો શું છે?

મિત્રો તમે શું જાણો છો કે ભારતીય રીઝર્વ બેંક દ્વારા 200 કરોડ રુપિયાની નોટો તો ખાલી રીઝર્વ જ રાખવી પડે છે અને આ એડવાન્સમાં આટલી મોટી રકમની નોટો રીઝર્વ બેંક રાખ્યા પછી જ નોટો પ્રિંટ કરીને તે બહાર પાડે છે. આ કાયદો વર્ષ ૧૯૫૬ માં લાગુ થયો હતો અને ત્યારથી લઈને આજ સુધી “મિનિમમ રીઝર્વ સિસ્ટમ” હેઠળ ભારતની કરન્સી છાપવાનું કામ ચાલુ છે.

વર્ષ ૨૦૧૬ માં નોટબંધી કરવામા6 આવી હતી ત્યારથી રૂપિયા 1000 ની નોટને માર્કેટમાંથી પાછી ખેંચી લેવામાં આવી હતી અને ત્યારબાદ હવે 2000 ની નવી નોટ રજુ કરાઈ હતી. તેમજ અન્ય ૫૦૦,૨૦૦,,૧૦૦,૫૦,૨૦  જેવી નવી નોટો પણ માર્કેટમાં ચલણ તરીકે ચાલુ છે પણ તેમના કલર અને ડિઝાઇન માં ઘણા બધા ફેરફાર કરવામાં આવેલ છે.

ભારતમાં સૌપ્રથમ કઈ નોટ જાહેર કરવામાં આવી હતી 

મિત્રો ભારતીય રીઝર્વ બેંકની સ્થાપના વર્ષ ૧૯૩૫ માં થઈ હતી અને તેના ત્રીજા વર્ષે એટ્લે કે વર્ષ ૧૯૩૮ માં આરબીઆઈ દ્વારા સૌ પ્રથમ ૫ રૂપિયાની નોટને લોંચ કરી હતી અને તે પ્રથમ કરન્સી નોટ તરીકે જાહેર થઈ હતી.

આ વર્ષે ૧૯૩૮ માં જે ૫ રૂપિયાની નોટને જાહેર કરવામાં આવી હતી જેમાં કિંગ જ્યોર્જ VI એટલે કે કિંગ જ્યોર્જ પાંચમા ના ફોટા પ્રિન્ટ કરવામાં આવેલ હતો. ત્યારબાદ 100, 1000 અને 10 રૂપિયાની નોટને પણ જાહેર કરવામાં આવી હતી. તેમજ મિત્રો આ જૂની નોટ ની માંગ હજુ પણ મોટા પ્રમાણમાં છે કેમ કે જો તમારી પાસે આ જુની નોટો છે તો તમે તેને ઓનલાઈન વેચીને લાખો રૂપિયા કમાઈ શકો છો.

આઝાદી બાદ ભારતમાં પ્રથમ નોટ કઈ જાહેર કરવામાં આવી હતી?

મિત્રો આઝાદી પછી ભારતીય રિઝર્વ બેંક દ્વારા વર્ષ ૧૯૪૯ માં સૌથી પહેલા 1 રૂપિયાની નોટને કરન્સી નોટ તરીકે જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ ૧૯૬૯ થી ભારતીય રીઝર્વ બેંક દ્વારા ગાંધીજીનો ફોટો 100 રુપિયાની નોટ પર પ્રથમ વાર લગાવવામાં આવ્યો હતો. હાલમાં ભારતીયા કરન્સીને “₹” પ્રતીક તરીકે ઓળખાય છ. અને આ ડિઝાઈનને દેવનાગરી અક્ષરમાંથી લેવામાં આવેલ છે. મિત્રો ૧૦૦ પૈસાનો ભારતીય એક રૂપિયો બને છે. 

Read More:- Millet Prices: બનાસકાંઠાના ડીસાના માર્કેટયાર્ડમાં આજે બાજરીની મોટી આવક, અહીંથી જાણો ઉત્તર ગુજરાતનાં વિવિધ માર્કેટયાર્ડના બાજરીના ભાવ

તો મિત્રો અહી અમે ભારતીય કરન્સી વિશે વિવિધ માહિતી શેર કરી જે તમને પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે પણ સેર કરી શકો છો.

Leave a Comment