ધોરણ 12 HSC Result જાહેર, અહીથી એક ક્લિકમાં જાણો તમારૂં પરિણામ

12 HSC Result: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ની અખબારી યાદી મુજબ આવતીકાલે તારીખ સવારે 9 કલાકે જાહેર થશે. માર્ચ 2024 માં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ધોરણ 12 ની પરીક્ષામાં ઉપસ્થિત રહેલા સામાન્ય પ્રવાહ,વિજ્ઞાન પ્રવાહ,વ્યવસાયલક્ષી પ્રવાહ,ઉત્તર બુનિયાદી પ્રવાહ અને ગુજકેટના વિદ્યાર્થી મિત્રો આપ અહીથી આપનું ધોરણ 12 HSC Result મેળવી શકશો. અહી નીચે આપવામાં આવેલી લિન્ક પર ક્લિક કરી માત્ર એક ક્ષણમાં આપનું પરિણામ મેળવો. 

GSEB વેબ સાઈટ દ્વારા પરિણામ મેળવો : 

માર્ચ 24 માં લેવાયેલી ધોરણ 12 ની સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 3,50,000 થી વધુ વિદ્યાર્થીઓ બેઠા હતા. જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં 111000  વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. GSEB દ્વારા ધોરણ 12 ના સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહ સહિત કેટેગીરી મુજબના વિદ્યાર્થીઓએ બોર્ડની સત્તાવાર વેબ સાઈટ www.gseb.org પરથી વિદ્યાર્થીઓએ મેળવી શકશે 

આવતીકાલે સવારે 9:00 કલાકે બોર્ડની વેબસાઈટ પર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ એમ  બંને પ્રવાહનાં પરિણામ વિદ્યાર્થીઓને જોવા મળશે.માર્ચ 2024 માં યોજાયેલ  ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાય લક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ 2024, અને સંસ્કૃત માધ્યમનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર તારીખ 09/05/2024 નાં રોજ ના રોજ સવારના 9:00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પરીક્ષાનો બેઠક નંબર એન્ટર કરીને મેળવી શકશે. 

Whatsapp દ્વારા ધોરણ 12 HSC Result પરિણામ મેળવો : 

વિદ્યાર્થીઓ Whatsapp પર 6357300971 નંબર પર પર પોતાનો બેઠક નંબર મોકલીને પરિણામ મેળવી શકશે. 

મિત્રો Whatsapp દ્વારા આપનું પરનાં મેળવવા માટે સૌ પ્રથમ આપ ઉપર દર્શાવેલ નંબરને આપના ફોનમાં સેવ કરો 

હવે whatsapp ના ચેટિંગ બોક્સમાં જઈ Hi લખીને સંદેશ મોકલો 

બોર્ડ દ્વારા તમારો સંદેશ મેળવતાં તમારી બેઠક નંબર વગેરેની વિગતો જણાવવાનું કહેવામાં આવશે. 

હવે તમને જણાવ્યા મુજબ જ તમારે તમારી વિગતો આ નંબર પર મોકલવાની રહેશે.

આપના દ્વારા આપની માહિતી મોકલતાં તરતજ આપનું ધોરણ 12નું પરિણામ આપના whatsapp ચેટિંગમાં આપને આપનું પરિણામ જનરેટ થશે. આપ આપના પરિણામને ડિવાઈસમાં સેવ કરી શકશો. 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા બોર્ડની યાદીમાં જણાવ્યા અનુસાર  વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને એસઆર શાળા વાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી નામ સુધારા ગુણ અસ્વીકાર અને પરીક્ષામાં પુનઃ ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે. તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. જેની શાળાના આચાર્યશ્રીઓ વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો તથા તમામ સંબંધી તો એ લેવી.  

Read More:- GSEB 12th Result 2024: ધોરણ 12 ના પરીણામને લઈને આવ્યા અગત્યના સમાચાર, જુઓ તમારું રીઝલ્ટ

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment