5 Rupee Old Note Sell: મિત્રો શું તમારી પાસે જૂના સિક્કા અને નોટો સંગ્રહ કરો કરેલ છે તો આ લેખ તમારા માટે ફાયદા કારક થઈ શકે કેમ કે આજે અમે અહીં 5 રૂપિયાની જૂની નોટો અને જૂના સિક્કા ઓનલાઈન વેચીને કેવી રીતે લાખો રૂપીયા કમાઈ શકો તેની સંપૂર્ણ માહિતી શેર કરીશું.
જો તમારી પાસે ₹5 ની જૂની ખાસિયત વાળી નોટો છે અને તેમાં અમે અહીં જણાવ્યા મુજબની ખાસિયતો હશે તો તમને 1 નોટ વેચીને 2 લાખ રૂપિયાની કમાણી કરી શકો, આ વાત તમને કદાચ મનાતી નહી હોય પણ હા આ સાચૂં છે હવે તમે ઓનલાઈન માધ્યમથી જૂની નોટો વેચીને સારી કમાણી કરી શકો છો.
5 Rupee Old Note
મિત્રો તમે સોશ્યલ મિડિયામાં કદાચ રીલ્સ અથવા ન્યુઝમાં જોયુ હશે કે હવે જુના સિક્કાઓ વેચીને લાખોની કમાણી કરો અને તમને ત્યારે થતું હશે કે જુના સિક્કા અને નોટો કોણ કરિદે પણ મિત્રો વાસ્તવમાં દુનિયામાં અત્યારે સેની માંગ છે તે તમને ખબર નથી અને લોકો કેમ પ્રાચીન સ્કીઓ અથવા કોઈપણ જુની વસ્તુઓના હમેશા ઊચા ભાવ રહેતા હોય છે.
હકીકતમાં મુસલીમ સમુદાયમાં પ્રાચીન સિક્કા અને નોટો એમા પણ ખાસ પ્રકારની ખાસિયતો સાથે જે નોટ એમને આસ્થા મુજબ એમને જરુર હોય છે તે મુજબ તેઓ આ નોટ ખરિદવા માટે નાની નોટ સામે લાખો રૂપિયા પણ આપવા તૈયાર હોય છે. તો ચાલે જાણીએ કે 5 Rupee Old Note માં શુ ખાસિયતો હશે જેનાથી તમે લાખોની કમાણી કરી શકો છો.
5 રૂપિયાની જુનિ નોટની ખાસીયત
મિત્રો દરેક જુનિ નોટ પર તમને સારા ભાવ મળે તે જરુરી નથી પરંતુ જો તમારે પાસે જુની પાંચની નોટ છે જેમાં ટ્રેકટર ચલાવતા ખેડુતનો ફોટો છે અને નોટના સિરીયા નંબરમાં 786 આવે છે તો આ નોટ તમને રાતોરાત કરોડપતી બનાવી શકે છે. આ નોટ ખરિદવા મોટા લોકો પણ લાઈનમાં છે જેથી જો તમારે પાસે 5 ની જુની નોટો છે તો તેને કેવી રીતે વેચવી તેની માહિતી તમે અહિથી મેળવી શકો છો.
Read More:- BSNL Cheapest Plan: માત્ર 107 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને ડેટા, જાણો BSNL ના વેલ્યુ ફોર મની પ્લાન વિશે
5 Rupee Old Note કેવી રીતે ઓનલાઈન વેચવી?
મિત્રો જો તમારી પાસે ઉપર અમે જણાવ્યા મુજબની જુનિ નોટ છે તો તમે લાખો રુપિયા કમાઈ શકશો પરંતુ જો તમારી પાસે કોઈપણ બીજી નોટો છે જેમાં ટ્રેકટ્રર છે તો પણ તમે આ પાંચ રુપિયાની નોટથી થોડા ઘણા પૈસા તો કમાઈ શકશો.
આ જુની નોટો વેચવા માટે તમારે સૌ પ્રથમ OLX, Coinbazzar, EBAY જેવી વેબસાઈટ પર જઈને કસ્ટમર શોધવા પડશે જેના માટે નિચે આપેલ પગલાં અનુસરી શકો છો.
- સૌ પ્રથમ તમારે OLX, Coinbazzar અથવા EBAY માં તમારુ અકાઉન્ટ બનાવું પડશે.
- જેમાં તમે ઈમેલ આઇડી ની મદદથી તમારુ સેલર અકાઉન્ટ બનવી શકો છો.
- ત્યાર પછી તમારી જુની નોટ કે સિક્કાની બન્ને સાઈડનો ફોટો સાઈટ પર અપલોડ કરો.
- તમારી નોટ ગ્રાહકોના જરુરીયાત મુજબની હશે તો ગ્રાહ્ક તમારા દાખલ કરેલ ઈમેલ કે મોબાઈલ નંબરથી કોન્ટેક્ટ કરશે.
- જો તમને સાચો ખરીદદાર મળશે તો તમને માગ્યા મુજબના ભાવ મળશે.
Read More:- GACL Bharti 2024: ગુજરાત ACL માં વિવિધ 20 પ્રકારની પોસ્ટ માટે આવી ભરતી, આજે જ કરો ઓનાલાઈન અરજી
તો મિત્રો આવી રીતે 5 Rupee Old Note નું વેચાણ ઓનાલાઈન કરીને લાખોની કમાણી કરી શકો છો. આ માહિતી જો તમને પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે જરુરથી સેર કરજો જેથી જો તેમની પાસે આ નોટો હશે તો તેમના નસીબ ખુલી શકે અને કોઈપણ વ્યકતી કરોડપતી બની શકે. આવી વધુ માહીતી માટે તમે આમારા વોટસએપ ગ્રુપમાં જોડાઈ શકો છો, આભાર.