8th Pass Govt Jobs 2024: મિત્રો આજે અમે એક નવી ભરતી ની જાહેરાત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ આ ભરતીમાં ધોરણ આઠ પાસ ઉમેદવારો પણ અરજી કરી શકશે જેથી જે લોકો વધુ શૈક્ષણિક લાયક ધરાવતા નથી અને ગવર્મેન્ટ જોબ મેળવવા માગતા હોય, તેઓ માટે આ એક સુવર્ણ તક છે. તો જલ્દીથી અમારા આ લેખના માધ્યમથી આ ભરતીની સંપૂર્ણ માહિતી મેળવી અને ઓનલાઈન અરજી કરો.
મિત્રો ભારત કોકીંગ કોલ લિમિટેડ દ્વારા કુલ 59 જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે જેમાં શૈક્ષણિક લાયકાત ની વાત કરીએ તો ધોરણ આઠ પાસ ઉમેદવાર પણ આ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકે છે. તો ચાલો ભરતી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ વિશે અને અરજી કરવાની પ્રક્રિયા વિશે માહિતી મેળવીએ.
8th Pass Govt Jobs 2024
8th Pass Govt Jobs 2024: જે મિત્રો ધોરણ આઠ પાસ છે અને નોકરીની શોધખોળમાં છે તો તેમના માટે આ લેખ ખૂબ જ ઉપયોગી થઈ શકે, અમે અહીં આ ભારતીને જોડાયેલી તમામ પાસાઓ તમારી સાથે શેર કરીશું. જેમ કે અગત્યની તારીખો, કુલ જગ્યાઓ અને અરજી કરવાની રીત વિષે જાણીશું.
મિત્રો ભારત કોકિંગ કોલ લિમિટેડ (BCCL) ની ભરતીમાં ડ્રાઇવર માટેની જગ્યાઓ માટે આ જાહેરાત બહાર પાડવામાં આવી છે. તો તમારે અરજી કરતા પહેલા અગત્યના દસ્તાવેજો અને અગત્યની તારીખો વિશે જાણવું જરૂરી છે
Bharat Coking Coal Limited Bharti
મિત્રો આ ભરતી માટે અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને 29 એપ્રિલ 2024 પોતાનો ભરતી ફોર્મ ભરી શકે છે આ ભરતીમાં ભારતના આઠ પાસ કોઈપણ ઉમેદવાર અરજી કરી શકશે પરંતુ આ ભરતીની છેલ્લી તારીખ વિશે હજુ કોઈ પણ જાહેરાત કરવામાં આવેલ નથી. જેથી તમે સત્તાવાર વેબસાઈટ સાથે કનેક્ટ રહો તેવી અમારી વિનંતી છે
Read More:- DA Hike News: કેન્દ્રીય કર્મચારી નો DA હજું સુધી જમા થયો નથી, તો શું એપ્રિલની સેલેરીમાં આવશે આટલો વધારો
આ ભરતી માટે જરૂરી લાયકાત
મિત્રો જે ઉમેદવારો આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવા માંગે છે તેઓ કોઈપણ પ્રકારની શૈક્ષણિક લાયકાતની જરૂર નથી, માત્ર ને માત્ર આઠ પાસ કરેલ હોવા જોઈએ તો તમે આ નોકરી માટે લાયક ગણાશે પરંતુ તમારી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જરૂરી છે અને ડ્રાઇવિંગ નો અનુભવ પણ હોવો જરૂરી છે. મિત્રો ડ્રાઇવર તરીકેની આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવા માગતા હોય એવો ઉમેદવારો પોતાનો આઠ પાસ સર્ટી આધારિત ઓનલાઈન અરજી કરી શકે છે.
ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની રીત
8th Pass Govt Jobs 2024: જે ઉમેદવારો 8 પાસ છે અને ડ્રાઇવિંગ લાઇસન્સ તથા ડ્રાઇવિંગનો અનુભવ પણ ધરાવે છે તેઓ ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકશે જેના માટે તેઓએ ઓફિસિયલ વેબસાઈટ bcclweb.in પર જઈને સૌપ્રથમ ભરતીની જાહેરાત પર ક્લિક કરીને અરજી ફોર્મ ભરી શકે છે. અને જેમાં માગ્યા મુજબના જરૂરી દસ્તાવેજો સબમીટ કરીને પોતાનો અરજી ફોર્મ સબમીટ કરી શકશે. ત્યારબાદ સત્તાવાર ફેકલ્ટી દ્વારા તમારી અરજી સ્વીકાર્યા બાદ તમે દાખલ કરેલ મોબાઈલ નંબર દ્વારા ભરતીની તમામ અપડેટ મેસેજથી મેળવી શકશો.
Read More:- Dairy Farming Loan: હવે ઘરે બેઠા મેળવો તબેલો બનાવવા માટે 12 લાખ સુધીની લોન, અહીથી કરો અરજી
મિત્રો જે લોકો ઓછું ભણેલા છે. તેવો માટે આ નોકરી સૌથી બેસ્ટ ગણી શકાય કેમ કે આઠ પાસ પર અત્યારના આધુનિક યુગમાં બહુ જ ઓછા પ્રમાણમાં ભરતી આવે છે. જેથી કોઈપણ ભરતીની માહિતી મેળવવી મેળવવા માંગતા હોય તો અમારી વેબસાઈટને સેવ કરી રાખો અને વધુમાં દરેક અપડેટ સૌપ્રથમ મેળવવા અમારા Whatsapp ગ્રુપમાં જોડાઈ શકો છો, આભાર.
મારે ધોરણ ૮ નાં માધ્યમ દ્વારા નોકરી લેવી છે
હું આ પોસ્ટ નાં આધારે મરે પણ જોબ કરવી છે