Dairy Farming Loan: હવે ઘરે બેઠા મેળવો તબેલો બનાવવા માટે 12 લાખ સુધીની લોન, અહીથી કરો અરજી

Dairy Farming Loan: મિત્રો આજના જમાનામાં સૌ કોઈ નોકરી છોડી અને ધંધા તરફ આગળ વધવા માંગે છે. જેમાં જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હો તો સૌથી સારો ધંધો હોય તો તે ડેરી ફાર્મિંગનો છે. જેમાં તમારે થોડી મજૂરી કરવી પડતી હોય છે પરંતુ આ ધંધામાં એકવાર તમને ફાવટ થઈ ગયા તો પછી તમારે ખાલી માણસો પાસે કામ કરાવવાનું રહેશે અને તમે લાખોના કમાણી કરવા માંગશો. આ ડેરી ફાર્મિંગનું બિઝનેસ દિવસે ને દિવસે વધતો જાય છે. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

જો તમે ડેરી ફાર્મિંગ ચાલુ કરવા માગતા હોવ પરંતુ મૂડી રોકાણ માટે પૂરતા પ્રમાણમાં પૈસા નથી તો ચિંતા કરવાની જરૂર નથી કેમ કે સરકાર તમને હવે ડેરી ફાર્મિંગ માટે લોન ઉપલબ્ધ કરાવે છે જે મેળવવા માટે તમે અમારો આ લેખ અંત સુધી વાંચતા રહો.

Dairy Farming Loan

Dairy Farming Loan: મિત્રો જો તમે ડેરી ફાર્મિંગનો ધંધો ચાલુ કરો છો તો તમારે વિવિધ બેંકો અથવા ફાઈનાન્સ કંપનીઓ દ્વારા સરળતાથી લોન મેળવી શકો છો અને આ લોન તમને ત્રણ તબક્કામાં ચૂકવવામાં આવશે જેમાં પ્રથમ તબક્કો લોન મેળવનારને તેના યુનિટના પરિણામોનો આધારે કુલ ખર્ચના 25% ત્યારબાદ બીજો ધક્કો પણ 25% નો આપવામાં આવશે ત્યારબાદ ત્રીજો તબક્કો તમને ત્રણ વર્ષ માટે સારી દૂધ ઉત્પાદન પરના કુલ ખર્ચના 12.5 ટકા રકમ ચૂકવવા આવશે. તો મિત્રો તમારે જો ડેરી ફર્મિંગ માટે લોન લેવી છે. તો ઉપરોક્ત ત્રણ પગલાઓ અનુસરો પડશે ત્યારબાદ તમે આ લોન માટે વિવિધ દસ્તાવેજો અને ઓનલાઈન અરજી કરવાની વિગતો નીચે આપેલ માહિતી મેળવી શકશો.

ડેરી ફાર્મિંગની લોન મેળવવા માટે મહત્વપૂર્ણ દસ્તાવેજો

જો તમે તબેલો બનાવવા માંગો છો પરંતુ મૂડી નથી તો તમે Dairy Farming Loan માટે અરજી કરવા નીચેના દસ્તાવેજોને જરૂર રહેશે

  • આધાર કાર્ડ
  • રહેઠાણનો પુરાવો
  • જમીનના ૭ ૧૨
  • અરજદારની બેંક પાસબુક ની કોપી
  • અરજદાર નો આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક હોવો જોઈએ
  • અને અરજદારનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો

Increase Milk Production: ઉનાળામાં આપના પશુની આટલી કાળજી રાખશો તો દૂધ ઘટશે નહી પણ વધશે,જાણો સરળ ટિપ્સ

ડેરી ફાર્મિંગ લોન માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી

જો મિત્રો તમે ડેરી ફાર્મિંગ લોન માટે અરજી કરવા માગતા હોય તો અમે અહીં નીચે ફાઇનાન્સ કંપનીની લીંક આપેલ છે. જેના પર ક્લિક કરીને તમે સત્તાવાર વેબસાઈટ પર જઈ શકો છો. ત્યારબાદ તમને હોમ પેજ પર ઇન્ફોર્મેશન સેન્ટર નામનો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરી આગળ વધો અને આગળના પેજમાં આધાર કાર્ડ ની મદદથી એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનો વિકલ્પ મળશે. એકવાર એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કર્યા બાદ આ ફોર્મ ની પ્રિન્ટ કાઢીને તેમાં ડેરી સંબધિત કેટલી માહિતી પૂછવામાં આવશે જેને ધ્યાનપૂર્વક વાંચીને ભરી દો અને ત્યારબાદ અરજી ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો જોડી તમારે અરજી ફોર્મ ફાઇનાન્સ કંપની જમા કરાવવાનું રહેશે.

તો મિત્રો તમે આવી રીતે જો તમારા ખેતરમાં ડેરી ફાર્મિંગનો ધંધો શરૂ કરવામાં આવતા હોય તો તમે આસાનીથી ઓનલાઈન અથવા ઓફલાઇન લોન મેળવી શકો છો. પરંતુ તેના માટે તમારે તમારા જમીનના દસ્તાવેજો રજૂ કરવા પડશે અને આ સમગ્ર અરજી પ્રક્રિયા જો તમે એકવાર સમજી જશો તો તમે વારંવાર મૂંઝવણમાં નહીં મૂકાઓ અને તમારો ધંધો મોટા પ્રમાણમાં વિકસિત કરી અને સારી એવી કમાણી કરી શકશો.

Dairy Farming Loan Apply Online:- Click Here

Read More:- DA Hike News: કેન્દ્રીય કર્મચારી નો DA હજું સુધી જમા થયો નથી, તો શું એપ્રિલની સેલેરીમાં આવશે આટલો વધારો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment