8th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચરીઓ અત્યારે 8માં પગાર પંચની રાહ જોઈને બેઠા છે ત્યારે સરકાર દ્વારા નવા પગાર ધોરણના ઝડપી અમલીકરણ થાય તેવુ દરેક કોઈ ઈચ્છે છે. 8મું પગાર પંચ કેન્દ્રીય કર્મચારીઓને તેમના પગારમાં કેટ્લા વધારા લઈને આવશે તે આપણે આજે આ લેખમાંથી જાણીશું નવા પગારપંચને સંપૂર્ણ પણે અમલમાં આવતા સમય લાગી જશે પરંતુ કર્મચારીઓએ ધીરજ રાખવી જોઈએ.
દેશમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરો તેમની માસિક ચૂકવણી હાલમાં 7મા પગાર પંચ હેઠળ તેમનો પગાર મેળવે છે. કમિશન સમયાંતરે પગારમાં સતત વધારો સુનિશ્ચિત થાય તેવુ ઈચ્છે છે તો ચાલો જાણીએ 8મું પગાર પંચ ક્યારે લાગુ થશે?
8th Pay Commission Update
હાલમાં, સરકારી કર્મચારીઓની સંખ્યા 4.867 મિલિયન છે, જ્યારે પેન્શનરોની સંખ્યા દેશભરમાં આશરે 6.795 મિલિયન છે. આ કર્મચારીઓ અને પેન્શનરો પગાર 7માં પગાર પંચના આધારે ચૂકવણી થાય છે. આજના ડિજીટલ યુગમાં વધતા જતા મોંઘવારી દરને જોતા 8મું પગાર પંચ લાગુ કરવાની માંગ વધી રહી છે. તો 8માં પગાર પંચની ચોક્કસ અમલીકરણ તારીખ અંગે સરકાર તરફથી કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ અહેવાલો સૂચવે છે કે સરકાર આગામી લોકસભાની ચૂંટણીઓ પછી જાહેરાત કરી શકે છે.
8મા પગાર પંચ પછી કોનો કેટલો પગાર વધશે?
એકવાર 8મું પગાર પંચ લાગુ થઈ ગયા પછી, કર્મચારીઓ ફિટમેન્ટ પરિબળના આધારે તેમના પગારમાં કેટલો વધારો થશે જેની વિવિધ સોર્સ મુજબ એક્ત્રિત કરેલ માહિતી નિચે મુજબ છે.
- રૂ. 1,000 ના પગાર માટે, 8% કમિશનનો અર્થ રૂ. 920 સુધીનો વધારો થશે.
- રૂ. 5,000 ના પગાર માટે, 8% કમિશનના પરિણામે રૂ. 4,600 નો પગાર મળશે.
- રૂ. 10,000 ના પગાર માટે, 8% કમિશનથી રૂ. 9,200 સુધીનો વધારો થશે.
- રૂ. 20,000 રૂપિયાના પગાર માટે, 8% કમિશનનો અર્થ રૂ.1840 રૂપિયા સુધીનો વધારો થશે.
- રૂ. 50,000 ના પગાર માટે, 8% કમિશન અર્થ રૂ. 4600 સુધીનો વધારો થશે.
- રૂ. 1,00,000 ના પગાર માટે, 8% કમિશન અર્થ રૂ. 9200 સુધીનો વધારો થશે.
- રૂ. 2,00,000 ના પગાર માટે, 8% કમિશન રૂ. 18,400 સુધીનો વધારો થશે.
Read More:- PM Kisan 17th Installment Update: PM કિસાન 17મો હપ્તો ક્યારે આવશે? અહીં ચેક કરો તમારું સ્ટેટસ
મિત્રો આગામી લોકસભા ચુટણી પછી શુ કર્મચારીઓનો આ ખુશીના સમાચાર મળશે તે તો હવે જોવાનું રહ્યુ પણ આગામી સમયમાં ડીએ 50% સુધી પોહચી શકે છે તેની સંભાવનાઓ વર્તાઈ રહી છે. તો કર્મચારી મિત્રો તમારુ ૮ માં પગાર પંચને લઈને શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટ કરીને જરુરથી જણાવજો.