GSEB 12th Science Result 2024: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામની તારીખો જાહેર, અહીથી ચકાશો તમારું પરિણામ

GSEB 12th Science Result 2024: મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ ના પરિણામોની તારીખો નજીક આવી રહી છે. ત્યારે ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહનો પરિણામ તથા ગુજકેટ નું પરિણામોની સત્તાવાર વેબસાઈટ gseb.org પર ઓનલાઇન જોઈ શકશો, તો જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 સાયન્સ પરિણામ ની રાહ જોઇને બેઠા હતા, તેમને જણાવી દઈએ કે તમારું પરિણામ એપ્રિલ મહિનાના અંત સુધીમાં જાહેર થઈ શકે અથવા મે મહિનાના શરૂઆતમાં જાહેર થઈ શકે છે. તો આ પરિણામની તમારં વિગતો આ લેખના માધ્યમથી મેળવો.

GSEB 12th Science Result 2024

બોર્ડગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
પરીણામGSEB 12th Science Result 2024
પરિણામ તારીખોએપ્રિલ-મે, 2024
રીઝલ્ટ સમયસવારે 9 કલાકથી
સત્તાવાર સાઈટwww.gseb.org

ધોરણ 12 સાયન્સ પરિણામની તારીખો જાહેર

જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 સાયન્સના પરિણામની રાહ જોઈને બેઠા છે તેમના માટે ખુશીની ખબર છે વર્ષ 2023-24 ની બોર્ડની પરીક્ષાનું પરિણામ ચૂંટણીના લીધે હવે જૂન મહિનાના બદલે એપ્રિલના મહિનાના છેલ્લા અઠવાડિયા અથવા મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં જાહેર થઈ શકે છે.

ધોરણ 12 સાયન્સનું પરિણામ જોવા માટે વિદ્યાર્થી મિત્રોએ પોતાનો બેઠક નંબર નાખીને પોતાનું રિઝલ્ટ મેળવી શકશે. જેના માટે બોર્ડ દ્વારા સત્તાવાર વેબસાઈટ ઉપર ઓનલાઈન પરિણામ મૂકવામાં આવશે અને ગુજરાત શિક્ષણ બોર્ડનો વોટસેએપ નંબર 6357300971 પર તમે તમારું બેઠક નંબર Whatsapp મેસેજ કરીને પણ તમારું પરિણામ મેળવી શકશો.

વિદ્યાર્થીએ નોંધવું કે પોતાની માર્કશીટ અને પ્રમાણપત્ર બોર્ડ દ્વારા તમારી સ્કૂલમાં મોકલવામાં આવશે, જેથી કરીને તમારે જો કોઈપણ પ્રકારનો માર્કેશીટ અથવા પ્રમાણપત્રોની માહિતી મેળવી હોય તો તમારા સ્કૂલ અધિકારીનો સંપર્ક કરવો. અને જો તમારી માર્કશીટ અથવા પ્રમાણપત્રોમાં કોઈ પણ પ્રકારની નામની ભૂલ હોય તો તમે તેના સુધારા માટે સ્કૂલના આચાર્યનો સંપર્ક કરી અને જરૂરી સુધારા ફોર્મ મેળવી તેના માટે અરજી કરી શકશો. જો કોઈ સંજોગો વસાદ તમારી માર્કશીટ ખોવાઈ જાય તો તમે ડુપ્લીકેટ માર્કશીટ મેળવવા માટે પણ ઓનલાઇન અરજી કરી શકશો.

ધોરણ 12 સાયન્સનું પરિણામ કેવી રીતે તપાસવું?

 મિત્રો, જો તમે ધોરણ 12 ની પરીક્ષા બોર્ડની પરીક્ષા આપી છે તો તમે અમારા નીચે આપેલા પગલા ફોલો કરીને સ્ટેપ બાય સ્ટેપ પરિણામ ની માહિતી મેળવી શકશો.

  • .તમારું પરિણામ જોવા માટે સૌપ્રથમ સત્તાવાર સાઈટ gseb.org પર જાઓ
  • ત્યારબાદ હોમપેજ પર તમને GSEB 12th Science Result 2024 ની લીંક જોવા મળશે જેના પર ક્લિક કરો
  • હવે તમારી સામે નવું પેજ ખુલશે જેમાં તમારો સીટ નંબર સીરીઝ અને બેઠક નંબર દાખલ કરો. 
  • ત્યારબાદ બાજુમાં આપેલું GO બટન પર ક્લિક કરો

Read More:- PNB FD Scheme: પંજાબ નેશનલ બેંક દ્વારા 400 દિવસની ફિક્સ ડિપોઝિટ પર રોકાણકારોને આકર્ષક દરે વ્યાજ આપી રહી છે

મિત્રો જો તમે ધોરણ 12 સાયન્સનું પરિણામ મેળવવા માગતા હો તો તમે ઉપરોક્ત પગલા અનુસરીને પરિણામ જોઈ શકશો. તમારી માર્કશીટ ડાઉનલોડ કરવા માટે અથવા પરિણામ ની લીંક પર ડાયરેક્ટ જવા માટે તમે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને સત્તાવાર વેબસાઈટ પર જઈ શકો છો. જો તમને પરિણામ મળવામાં કોઈ પણ પ્રકારની મુઝવણ હોય તો તમે અમને WhatsApp ગ્રુપ દ્વારા મેસેજ કરી શકશો જેના માટે અમારા નીચે આપેલ WhatsApp ગ્રુપ પર ક્લિક કરીને તમારા વોટસએપ ગ્રુપમાં જોડાવો.

GSEB 12th Science Result 2024 LinkClick Here
HomepageClick Here
Follow Us on Google NewsClick Here

Leave a Comment