Black Guava Farming: હવે કાળા જામફળ તમને બનાવશે કરોડપતિ, જાણો તેની ખેતી પધ્ધતી

Black Guava Farming: મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અત્યારે ખેડૂત ભાઈઓ ખેતીની નવી પદ્ધતિઓ વિશે માહિતી મેળવતા હોય છે અને તમે યુટુબના વિડિયોમાં જોયું હશે કે કેટલાક ખેડૂતો નવી ખેતી પદ્ધતિઓની અપનાવીને લાખોને કમાણી કરી રહ્યા છે. તો શું તમે પણ આવે ખેતી પદ્ધતિઓ વિશે માહિતી મેળવવા માગતા હોય તો અમારો આ લેખ તમને આજે એક નવા પાકની ખેતી વિશે માહિતગાર કરશે.

Black Guava Farming

આજે આપણે કાળા જામફળ(Black Guava Farming) ની ખેતી વિશે વાત કરીશું, ત્યારે તમે કદાચ તમારા વિસ્તારમાં લાલ, પીળા અને લીલા જામફળ જોયા હશે પરંતુ કાળા જામફળ થી ઘણા લોકો હજુ સુધી પરિચિત નથી જેના લીધે તેઓ પણ વિચારમાં છે કે શું આની ખેતી શક્ય છે કે નહીં, તો અમે તમને જણાવી દઈએ કે અત્યારે ભારતના હિમાચલચલ પ્રદેશ, બિહાર, યુપી જેવા રાજ્યોમાં આ કાળા જામફળ ની ખેતી બહુ મોટા પ્રમાણમાં વિકસી રહે છે, અને ખેડૂતો આ ખેતીથી લાખોની કમાણી કરી રહ્યા છે.

મિત્રો જામફળનું રંગ તમને લીલો અથવા થોડો પીળાશ વાળો જોયો હશે પરંતુ કાળો જામફળ એ ખરેખર કુદરતી દેન છે, તો તમે પણ હવે કાળા જામફળની ખેતી કરી અને તમારી પરંપરાગત ખેતીથી થોડા અલગ ખેતી પદ્ધતિ અપનાવો. આ કાળા જામફળ ની  માગ વિદેશમાં બહુ જ છે અને તે આકર્ષક દેખાવા ના કારણે લોકો વચ્ચે તેનું વેચાણ પણ સારી એવી માત્રામાં થાય છે.

Read More:- Summer Business Idea: ગર્મીઓમાં આ ધંધો ચાલુ કરો, તમને કરવાશે લાખોની કમાણી

મિત્રો કાળા જામફળમાંથી ઘણા બધા પોષક તત્વો પણ મળે છે અને તેના સેવનથી શરીરને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે, તો ચાલો જાણીએ કાળા જામફળની ખેતી કેવી રીતે કરશો.

કાળા જામફળની ખેતી માટે ઠંડો પ્રદેશ ઉત્તમ ગણાય છે 

મિત્રો, કાળા જામફળની ખેતી માટે જમીનની વાત કરીએ, તો તે સૌથી વધુ ઠંડા પ્રદેશોમાં તેની ખેતી સારી એવી થતી હોય છે. અને ખેડૂતોને ધ્યાન દોરવું કે આ ખેતી ઠંડા પ્રદેશોમાં અને નીચું તાપમાન વાળા રાજ્યોમાં સૌથી વધુ થાય છે, જેમ કે હિમાચલ પ્રદેશ અને ઉતરાખંડ દ્વારા ભારતમાં સૌથી વધુ કાળા જામફળ ની ખેતી થાય છે.

મિત્રો, કાળા જામફળથી થતાં નફાની વાત કરીએ તો આ ખેતીથી તમારે ઓછા રોકાણ પર સારો એવો નફો મળી શકે છે. કેમ કે તેની માંગ દિવસે ને દિવસે વધતી જાય છે. જેના લીધે તેની કિંમતમાં પણ થોડો ઘણો વધારો જોવા મળ્યો છે, અને વિદેશી બજારમાં પણ હવે આ જામફળને મગ વધી રહી છે કે કેમ કે તેમાં રહેલા પોષક તત્વો હેલ્થ માટે સૌથી ઉત્તમ ગણાય રહ્યા છે. તો તમે પણ હવે કાળ જામફળ ખેતી વિશે વધુ રિસર્ચ કરીને તમારો ખેતરમાં તેને વાવી શકો છો.

આજે આપણે કાળા જામફળ વિશે જાણ્યું અને જો તમે અ પાકને ખેતી વિશે વધુ માહિતી મેળવવા માંગતા હોય તો તમે અમને અહીં આપેલ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જણાવજો, જેથી કરીને અમે તમને તમારા માટે  કાળા જામફળની ખેતીની વિગતવાર માહિતી તમારી સાથે પ્રદાન કરી શકીએ.

Read More:- પોસ્ટ ઓફિસ સ્કીમમાં મેળવો 4 લાખ રૂપિયા સુધીનું ગેરેંટી વળતર, જાણો આ યોજના વિષે સંપૂર્ણ માહિતી

Leave a Comment