CBSE Board Result 2024: CBSE બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામની તારીખો જાહેર, અહિંથી ચેક કરો

CBSE Board Result 2024: મિત્રો ગુજરાત બોર્ડના તો પરિણામની રાહ જોઈને તમે બેઠા હશો, પરંતુ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનના ધોરણ 10 અને 12 નું પરિણામ ને રાહ જોઈને પણ કેટલાક વિદ્યાર્થીઓ બેઠા છે. ત્યારે હવે આ પરિણામ ટૂંક સમયમાં જાહેર થઈ શકે તેવી ચર્ચાઓ થઈ રહી છે. તો વિદ્યાર્થી મિત્રો તમને અમે જણાવી દઈએ કે હવે તમારા પેપરનું મૂલ્યાંકન છેલ્લા તબક્કામાં ચાલી રહ્યું છે. જેથી ટૂંક સમયમાં તમારા રીઝલ્ટ ના માર્ક બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી શકે છે તો આ પરિણામ ઓનલાઇન કેવી રીતે ચકાસવું અને તેની અન્ય જરૂરી વિગતો વિશે સંપૂર્ણ માહિતી આ લેખને માધ્યમથી મેળવીશું.

CBSE Board Result 2024 Dates

મિત્રો, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSE દ્વારા દર વર્ષે મેં મહિનામાં બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવતું હોય છે ત્યારે હવે ધોરણ 10 નું પરિણામ મે મહિનાના બીજા અઠવાડિયા જાહેર થઈ શકે છે તેવી અટકણો ચાલી રહે છે પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી રહી આવી નથી.

મિત્રો સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન અનુસાર વર્ષ 2024 માટે 38 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 ની પરીક્ષા આપી હતી, જે પરીક્ષાનું આયોજન ફેબ્રુઆરી અને એપ્રિલમાં કરવામાં આવ્યું હતું અને હવે આ ધોરણ 10 અને 12 ની પરીક્ષા ટૂંક સમયમાં જાહેર થવાની જઈ રહી છે. ત્યારે તમે આ પરિણામો ઓનલાઇન ચકાસી તેના માટે અમારી વેબસાઈટને મુલાકાત લેતા રહો.

CBSE બોર્ડની માર્કશીટમાં આવતી જરુરી માહિતી

વિદ્યાર્થીઓ તેમની CBSE ની ધોરણ ૧૦ અને ૧૨ ની માર્કશીટમાં નીચે મુજબની વિગતો સમાવિષ્ટ હોઈ શકે છે.

  • વિદ્યાર્થીનું નામ
  • વાલીના નામ
  • શાળાનું નામ
  • જન્મ તારીખ
  • શિક્ષણ બોર્ડનું નામ
  • શાળાનો કોડ
  • વિષના નામો
  • વિષય મુજબના ગ્રેડ
  • કુલ ગુણ
  • પાસ કે નપાસ ની સ્થિતિ

મિત્રો વર્ષ 2024 માં પરિણામ ની તારીખો ચૂંટણીના લીધે થોડી લેટ થઈ ગઈ છે, પરંતુ  મીડિયા સોર્સોથી જાણવા મળ્યું છે કે હવે મે મહિનાના બીજા અઠવાડિયા સુધીમાં બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવી શકે છે. તો તમે પરિણામની તારીખો માટે સૌપ્રથમ અપડેટ મેળવવા માટે અમારા વેબસાઈટની મુલાકાત લેતા રહો જેથી તમામ અપડેટ સૌપ્રથમ મેળવી શકો.

 ધોરણ 10 અને 12 ના પરિણામ કઈ રીતે તપાસવા । CBSE Board Result 2024 Check Online

 મિત્રો ધોરણ 10 અને 12 ના બોર્ડનું પરિણામ તપાસવા માટે તમારે નીચેના પગલાનું અનુસરવા પડશે.

  • CBSE બોર્ડનું પરિણામ તપાસવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://results.cbse.nic.in પર જઈને જાઓ
  • ત્યારબાદ હોમ પેજ પર તમને CBSE Board Result 2024 ની લિંક જોવા મળશે જેના પર ક્લિક કરો.
  • હવે નવા પેજમાં તમારો રોલ નંબર, જન્મ તારીખ અને સીટ કોડ દાખલ કરીને આગળ વધો.
  • આગળના પેજમાં તમારું પરિણામ તમારી સ્ક્રિન પર દેખાશે.
  • આ પરિણામને તમે ઓનલાઈન ચકાસી શકો છો અને ડાઉનલોડ પણ કરી શકશો.

Read More:- Gujarat SSC Result 2024: ધોરણ 10નું પરિણામ જાહેર, અહીથી ગણતરીની સેકંડોમાં તમારું રિઝલ્ટ ડાઉનલોડ કરો

મિત્રો આવી રીતે તમે CBSE Board Result 2024 ઓનલાઈન ચકાસી શકો છો અને જો તમે તમારા જરુરી પ્રમાણપત્રો પણ ચકાસવા માંગતા હોવ તો તેને તમે Digi locker એપ્લીકેશન પરથી પણ ડાયરેક્ટ એક્સેસ કરી શકો છો, આભાર.

Leave a Comment